Cheap Property : સસ્તી પ્રોપર્ટી ખરીદવું હવે બન્યું સરળ ! સરકારે લોન્ચ કર્યું નવું પોર્ટલ Baanknet, જાણો કેવી રીતે થશે ઉપયોગી
સરકારે તમારા માટે એક નવી સુવિધા આપી છે. સરકારે શુક્રવારે એક ખાસ નવું પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલનું નામ Baanknet છે. આ પોર્ટલ ઈ-ઓક્શન દ્વારા એવી મિલકતોનું વેચાણ કરશે કે જે બેંકો અથવા અન્ય સરકારી સંસ્થાઓ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને સસ્તા દરે હરાજી કરવામાં આવશે.
Most Read Stories