કોણ હોય છે અઘોરી, કેટલી સાધના કરવી પડે ? જાણો અઘોર પંથનો અઘરો ઈતિહાસ
આજકાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. કુંભમેળામાં દેશભરમાંથી આવેલ સાધુ-સંતો ભાગ લેશે. આ સાધુ સંતોમાં એક એવો સમુદાય હોય છે, જેને જોઈને સામાન્ય લોકોના મનમાં રોમાંચ અને રહસ્યની ભાવના જાગે છે. તેઓને 'અઘોરી' કહેવામાં આવે છે. અઘોરી હંમેશા સામાન્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. ચાલો જાણીએ અઘોરી કોણ હોય છે અને અઘોર પંથનો ઈતિહાસ શું છે?
Most Read Stories