એન્ટિલિયાની બીજુમાં મોટી બિલ્ડિંગ કોની છે, અંબાણીને કોણ આપી રહ્યું છે ટક્કર?

06 Jan 2025

Credit: getty Image

મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા અરબપતિ છે

અંબાણીનું હાઉસ એન્ટિલિયા મુંબઈનું સૌથી કોસ્ટલી હાઉસ છે

મુકેશ અને નીતા અંબાણીનું આ ઘર 27 માળનું બનેલું છે

પરંતુ તેની આ ઉંચાઈને એક બીજી બિલ્ડિંગ ટક્કર આપી રહી છે

ટાવર લોઢા ગૃપની આ લગ્ઝરી ગગનચુંબી બિલ્ડિંગ છે, જે એન્ટિલિયા હાઉસની બાજુમાં છે

લોઢા અલ્ટામાઉન્ટ મુંબઈ, ભારતના અરબપતિની લાઈનમાં,ગોવાલિયા ટેન્ક, તાડદેવ, અલ્ટામાઉન્ટ રોડમાં ફોર્જેટ હિલ રોડ પર એન્ટિલિયા હાઉસની સામે આવેલી છે

લોઢા અલ્ટામાઉન્ટ એક ગગનચુંબી બિલ્ડિંગના રુપમાં ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં કુલ 43 માળ છે અને 52 રહેણાંક યુનિટ છે

આ બિલ્ડિંગ જ્યા બની છે તે દેશનો સૌથી મોંઘો પ્રોપર્ટી એરિયા માનવામાં આવે છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો