6 January 2025

Flight પકડવા માટે કેટલા કલાક પહેલા એરપોર્ટ પર પહોચવું જોઈએ? 

Pic credit - gettyimage

મોટાભાગના લોકો ફ્લાઈટમાં બેસવાનું સપનું જોતા હોય છે. તો ઘણા લોકો ફ્લાઈટમાં બેસી પણ ચૂક્યા છે

Pic credit - gettyimage

પણ જો તમે પ્રથમ વખત ફ્લાઇટમાં જઇ રહ્યા છો, તો મુસાફરીને આરામદાયક બનાવવા માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જરુરી છે.

Pic credit - gettyimage

લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે ફ્લાઇટ પકડવા માટે કેટલા કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે

Pic credit - gettyimage

જો તમે પણ નથી જાણતા કે ફ્લાઈટમાં પકડવા માટે કેટલા કલાક પહેલા એરપોર્ટ પહોંચવું, તો અહીં જાણો.

Pic credit - gettyimage

તમને જણાવી દઈએ કે ડોમેસ્ટિક ફ્લાઈટના સામાન્ય નિયમ મુજબ તમારે ફ્લાઈટ પકડવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે.

Pic credit - gettyimage

અહીં ચેક ઇન કરવામાં ઓછામાં ઓછો 20 થી 30 મિનિટનો સમય લાગે છે.

Pic credit - gettyimage

આ પછી સિક્યોરિટી પોઈન્ટમાંથી પસાર થવું પડશે. અહીં સ્ક્રીનિંગ પછી વ્યક્તિગત તપાસ થાય છે.

Pic credit - gettyimage

આ સિવાય સંબંધિત એરલાઈન્સની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, અને આમ તમે તમારી મુસાફરીને આરામદાયક અને અનુકૂળ બનાવી શકો છો.

Pic credit - gettyimage