HMPV virus: ભારતમાં HMPV વાયરસના મળ્યા બીજા 2 કેસ, સરકારે કહ્યું ધ્યાન રાખજો

HMPV વાયરસને લઈને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્યને યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે.

| Updated on: Jan 06, 2025 | 12:37 PM
બેંગલુરુમાં 8 મહિનાના બાળકમાં HMPV વાયરસની પુષ્ટિ થઈ છે. તાવના કારણે બાળકને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના રક્ત પરીક્ષણમાં HMPV વાયરસની હાજરી હોવાનું બહાર આવ્યું હતુ. હવે આ બાદ કર્ણાટકામાં પણ 2 કેસ સામે આવ્યાની પુષ્ટિ થઈ છે. આમ ભારતમાં હાલ આ વાયરસના 3 કેસો નોંધાયા છે

1 / 5
HMPV વાયરસને લઈને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્યને યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે.

HMPV વાયરસને લઈને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્યને યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે.

2 / 5
HMPV વાયરસ શું છે? : હ્યુમન મેટાપ્યુમોવાયરસ, અથવા એચએમપીવી, જે ચીનમાં ચિંતાનું કારણ હોવાનું કહેવાય છે, તે નવું નથી. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તે સૌપ્રથમ 2001 માં શોધાયું હતું. જો કે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેટલાક સેરોલોજીકલ પુરાવા દર્શાવે છે કે વાયરસ 1958માં પણ જોવા મળ્યો હતો.

3 / 5
HMPV કોરોના થી અલગ કે તેનો જ વેરિએન્ટ? : વાયરસનું આ નવું સ્વરૂપ કોરોના વાયરસ જેવું નથી. જોકે HMPV વાયરસ તેનાથી અલગ છે પણ તે કોરોના વાયરસથી કેટલીક રીતે સમાન છે. ઉદાહરણ તરીકે; બંને વાયરસ તમામ ઉંમરના લોકોમાં શ્વસન સંબંધી બીમારીનું કારણ બને છે. નાના બાળકો, મોટી વયના લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો સૌથી વધુ જોખમમાં છે.

4 / 5
હાલમાં, HMPV વાયરસના ફેલાવાને રોકવા માટે કોઈ રસી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતમાં હાલમાં કોઈપણ રીતે ચિંતા કરવાની જરૂર નથી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">