શિયાળાની ઋતુમાં પણ તમારા ગુલાબના છોડને તરોતાજા રાખવા માટે ફોલો કરો આ 6 ટિપ્સ- Photos

શિયાળાની કડકડતી ઠંડીમાં અનેક છોડ મુરજાઈ જાય છે. અનેક છોડ એવા છે જેને માનવ શરીરની જેમ ઘરનું નોર્મલ વાતાવરણ જ માફક આવે છે ત્યારે આજે આપને જણાવશુ કે ઠંડીની સીઝનમાં પણ તમે તમારા ગુલાબના છોડને કેવી રીતે તરોતાજા રાખી શકશો. તેના માટે અહીં દર્શાવેલી 6 ટિપ્સ ફોલો કરવાની રહેશે.

| Updated on: Jan 14, 2025 | 2:40 PM
શિયાળાની ઋતુમાં વધુ પડતી ઠંડી અને હિમપ્રપાત ગુલાબના છોડને પ્રતિકૂળ અસર કરે છે. આ પરિસ્થિતિમાં તમે આ 6 ટિપ્સ અપનાવીને ગુલાબ નુકસાનીથી બચાવી શકો છો.

1 / 6
ગુલાબના છોડની નિયમિત કાપણી અને ટ્રીમીંગ કરવુ જોઈએ.  છોડની સૂકી અને ખરાબ ડાળીઓને કાપી નાખો જેથી છોડ સારી રીતે વૃદ્ધિ પામી શકે.

2 / 6
શિયાળામાં, ગુલાબના છોડને સંતુલિત માત્રામાં ગાયના છાણનું ખાતર , વર્મી કમ્પોસ્ટ અને પોટાશ અને ફોસ્ફરસ નો સંતુલિત માત્રામાં ઉપયોગ કરો, જે છોડને ઠંડીથી બચાવશે.

3 / 6
ઠંડીની ઋતુમાં ગુલાબના છોડને વધુ માત્રામાં પાણી આપવાનું ટાળો કારણ કે આ સિઝનમાં જમીનમાં વધુ સમય સુધી ભેજ રહે છે. શિયાળામાં હિમથી બચાવવા માટે છોડને ઘાસ, સ્ટ્રો અથવા પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકી દો.

4 / 6
માટી ખોદી કાઢો જેથી હવાની અવરજવર રહે. ઉપરાંત, છોડની આસપાસ મલ્ચિંગ કરો, જેથી ભેજ જળવાઈ રહે અને તેના મૂળ ઠંડીથી સુરક્ષિત રહે.

5 / 6
કાર્બનિક ફૂગનાશક અથવા લીમડાના તેલનો છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવે છે જેથી ગુલાબના છોડ પર પાવડરી માઇલ્ડ્યુ અને કાળા ડાઘ ન પડે.

6 / 6

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે.  

જીવનશૈલી ને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">