ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રવધૂ રાધિકા અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા, જુઓ ફોટો
અનંત અંબાણીની પત્ની અને અંબાણી પરિવારની નાની દીકરી રાધિકા મર્ચન્ટ ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સ્ટાઈલિશ અંદાજ તો ક્યારેક તેની સુંદરતા ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં તેમણે શ્રીનાથજીના દર્શન કર્યા હતા.
મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તો અંબાણી પરિવારને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories