બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રી પતિ કરતા વધુ પૈસાદાર છે, જાણો એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલિવુડની નંબર વન અભિનેત્રી છે. દીપિકા પાદુકોણ હાલમાં માતા બની છે જેથી કામમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તમે જાણો છો કે, દીપિકા પાદુકોણ દરરોજ કરોડો રુપિયા કમાય છે. તો દીપિકા પાદુકોણની નેટવર્થ વિશે જાણો.

| Updated on: Jan 05, 2025 | 2:09 PM
બોલિવુડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હાલમાં એક દીકરીની માતા બનેલી દીપિકાએ હાલમાં ફિલ્મમાંથી બ્રેક લીધો છે. હજુ સુધી એક પણ ફિલ્મ સાઈન કરી નથી.

1 / 7
દીપિકા પાદુકોણ બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક છે. તે એક ફિલ્મ માટે 20 થી 30 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તે પોતાની એક્ટિંગ , સ્વભાવથી અન્ય અભિનેત્રીઓથી અલગ છે.

2 / 7
દીપિકા પાદુકોણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીને અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે. જેના કારણે તેની નેટવર્થમાં પણ ફાયદો થયો છે. રિપોર્ટ મુજબ દીપિકા પોતાના પતિથી વધારે કમાણી કરે છે.

3 / 7
 દીપિકા પાદુકોણની નેટવર્થ 500 કરોડ રુપિયા છે. તે જાહેરાત, ફિલ્મો અને બ્યુટી બ્રાન્ડથી કરોડો રુપિયાની કમાણી કરે છે. પોતાની એક્ટિંગ કરિયર સિવાય દીપિકા પાદુકોણે વિવિધ સફળ બ્રાન્ડ્સ અને બિઝનેસમાં રોકાણ કરીને તેની નેટવર્થમાં વધારો કર્યો છે.

4 / 7
 દીપિકા અને તેના પતિ અભિનેતા રણવીર સિંહ, મુંબઈ અને વિદેશમાં ઘણી મિલકતો ધરાવે છે, જે તેમની વૈભવી લાઈફ સ્ટાઈલ દર્શાવે છે. દીપિકા પાદુકોણ તેના પતિ સાથે મુંબઈમાં રહે છે.

5 / 7
દીપિકા પાદુકોણે 2013માં 16 કરોડ રુપિયાનું ઘર ખરીદ્યું હતુ. પોતાના પતિ રણવીર સિંહની સાથે બાંદ્રામાં 119 કરોડ રુપિયામાં એક લક્ઝુરિયસ ક્વાડ્રુપ્લેક્સ ખરીદ્યું છે, આ કપલ પાસે વરલીના બ્યુમોન્ડે ટાવર્સમાં 40 કરોડ રૂપિયાનો 5BHK એપાર્ટમેન્ટ છે અને અલીબાગમાં એક સુંદર બંગલો 22 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

6 / 7
બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ નેટવર્થના મામલે પતિ રણવીર સિંહ કરતા આગળ છે. રાજકારણ. રિપોર્ટ અનુસાર જ્યાં દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ અંદાજે 597 કરોડ રૂપિયા છે. તો રણવીર સિંહે અંદાજે 362 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે.

7 / 7
Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">