ગાંધીનગર ખાતે રૂ.300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણા ધામ, શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ અને CMએ આપી હાજરી
અમદાવાદ-મહેસાણા હાઇવે પર જમિયતપુરા ગામ પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે આકાર લેનાર આંજણા ધામના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના શૈક્ષણિક સંકુલ માટે માતબર દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Most Read Stories