Phone Launch : Nokiaના ફોન બનાવતી કંપનીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ! કિંમત માત્ર 6300 રુપિયા, જાણો ફીચર
HMD એ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બજેટ રેન્જમાં આવે છે. કંપનીએ હજુ આ ફોન ભારતમાં લોન્ચ કર્યો નથી. આ ફોન એન્ટ્રી લેવલ યુઝર્સ માટે છે, જે 4000mAh બેટરી સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન પર કામ કરે છે. તેમાં 8MP રિયર કેમેરા છે. ચાલો જાણીએ તેની વિગતો.
Most Read Stories