19 January 2025

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

Pic credit - gettyimage

રિચાર્જ દરમિયાન, ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમનો પ્લાન ફક્ત 28 દિવસની વેલિડિટી આપે છે. ત્યારે હવે Jio 31 દિવસની વેલિડિટી વાળો પ્લાન લાવ્યું છે

Pic credit - gettyimage

ત્યારે ચાલો જાણીએ Jioના 31 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં તમને કેટલો ફાયદો થઈ શકે છે 

Pic credit - gettyimage

Jio ના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS વગેરેની સુવિધા મળે છે.

Pic credit - gettyimage

આ પ્લાનમાં તમને 1.5GB ડેટા મળશે, એટલે કે આ ડેટા પ્લાન જ્યાં સુધી પુરો નહીં થાય ત્યાં સુધી  31 દિવસ રોજ 1.5GB મળશે 

Pic credit - gettyimage

તેમજ યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આમાં લોકલ અને એસટીડી કોલ્સનો સમાવેશ થાય છે.

Pic credit - gettyimage

જિયોના આ રિચાર્જ પ્લાનમાં, વપરાશકર્તાઓને દરરોજ 100 SMSની પણ સુવિધા મળશે

Pic credit - gettyimage

આ સાથે તમને Jio TV, Jio Cinema અને Jio cloud ની એક્સેસ પણ મળશે.

Pic credit - gettyimage

પણ અહીં JioCinema પ્રીમિયમ માટે વપરાશકર્તાઓએ અલગથી ચૂકવણી કરવી પડશે. તે ફ્રી એપ્લિકેશન્સની યાદીમાં શામેલ નથી.

Pic credit - gettyimage

ત્યારે આટલા બધા લાભ સાથે આ પ્લાન યુઝર્સને માત્ર 319 રુપિયામાં મળી રહ્યો છે.

Pic credit - gettyimage