Knowledge : ચંદ્ર પર દફન છે આ માણસની રાખ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ISRO આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. જો ચંદ્રયાન 3 લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરે છે. આ સ્થિતિમાં ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. પણ શું તમે જાણો છે કે ચંદ્ર પર એક માણસની રાખ પણ છે. ચાલો જાણીએ તેના અંગેની રસપ્રદ વાતો.
Most Read Stories