Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક એવા નેતા જેમણે જીવનમાં ક્યારે બ્રશ નથી કર્યુ, ન્હાવામાં પણ કરતા હતા આળસ

જંગલો અને પ્રકૃતિની વચ્ચે રહેતા કેટલાક આદિવાસીઓને છોડીને દુનિયામાં એવુ કોઇ નથી કે જે બ્રશ ન કરતુ હોય. પરંતુ અમે આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશુ કે જેમણે પોતાના જીવનમાં ક્યારે પણ પોતાના દાત સાફ નથી કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 1:02 PM
જંગલો અને પ્રકૃતિની વચ્ચે રહેતા કેટલાક આદિવાસીઓને છોડીને દુનિયામાં એવુ કોઇ નથી કે જે બ્રશ ન કરતુ હોય. પરંતુ અમે આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશુ કે જેમણે પોતાના જીવનમાં ક્યારે પણ પોતાના દાત સાફ નથી કર્યા.

જંગલો અને પ્રકૃતિની વચ્ચે રહેતા કેટલાક આદિવાસીઓને છોડીને દુનિયામાં એવુ કોઇ નથી કે જે બ્રશ ન કરતુ હોય. પરંતુ અમે આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશુ કે જેમણે પોતાના જીવનમાં ક્યારે પણ પોતાના દાત સાફ નથી કર્યા.

1 / 6
આ કોઇ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક મજબૂત દેશના મોટા નેતા હતા. આ વ્યક્તિનું નામ છે માઓ જેડોન્ગ (Mao Zedong). તે ચીનના સૌથી મોટા નેતા હતા. તેમના જીવન પર લખાયેલી એક બુક દ્વારા આ વાત બહાર આવી છે.

2 / 6
બુકમાં આપેલા તથ્યો પ્રમાણે, માઓ જ્યારે સુઇને ઉઠતા ત્યારે તેઓ બ્રશ કરવાની જગ્યાએ ચા થી કોગડા કરતા હતા. આ તેમનું રોજનું કામ હતુ.

3 / 6
માઓના દાત જોઇને લાગતુ કે જાણે તેમના દાત પર કોઇએ લીલો રંગ લગાવી દીધો હોય. એમના વિશે એ પણ કહેવાય છે કે તેમને ન્હાવાથી નફરત હતી અને તે ક્યારેક ક્યારેક જ ન્હાતા હતા.

4 / 6
સુવાના મામલામાં પણ તે દુનિયા કરતા ઉંધા હતા. જ્યારે દુનિયા સુતી હોય ત્યારે આખી રાત તેઓ કામ કરતા હતા અને જ્યારે લોકો જાગતા હોય ત્યારે દિવસે તે ઉંઘ પૂરી કરતા હતા.

5 / 6
આ બધી વાતો પરથી ખબર પડે છે કે તે કેટલા અજીબ હતા. આ સિવાય તેઓ હંમેશા પોતાના પલંગ પર જ સુતા તેને અન્ય કોઇના પલંગ પર ઉંઘ ન આવતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">