Pic credit - gettyimage

16 January 2025

ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ક્યારેક કેશના અભાવે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં, જો ઓનલાઈન પેમેન્ટ કરવું પડે અને ઈન્ટરનેટ કામ ન કરે, તો વધુ સમસ્યા સર્જાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

પરંતુ હવે તમે આ સમસ્યાઓથી તમે છુટકારો મેળવી શકો છો. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમે ઇન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ કરી શકો છો. આ માટે તમે નેશનલ પેમેન્ટ કોર્પોરેશનની સેવાનો લાભ લઈ શકો છો.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમે તમારા ફોન પરથી *99# ડાયલ કરીને કોઈપણને પૈસા મોકલી શકો છો. આ સેવા બધા મોબાઇલ ઉપકરણો પર કાર્ય કરે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ માટે તમારે તમારા ફોન પર *99# ડાયલ કરવું પડશે. આ પછી, તમારા ફોનની સ્ક્રીન પર તમારી બેંકનું નામ અને કેટલાક વિકલ્પો દેખાશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ વિકલ્પોની ટોચ પર "send money" વિકલ્પ હશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તે પસંદ કર્યા પછી તમારે જે વ્યક્તિને પૈસા મોકલવા માંગો છો તેનો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

મોબાઇલ નંબર દાખલ કરતાની સાથે જ સ્ક્રીન પર રિસીવરનું નામ દેખાશે. હવે તમે જે રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે આગળ તમારે UPI પિન દાખલ કરવો પડશે. તમે પિન દાખલ કરતાની સાથે જ પૈસા તરત જ ટ્રાન્સફર થઈ જશે. આ પ્રક્રિયા સલામતની સાથે ખૂબ જ ઝડપી પણ છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ઇન્ટરનેટના અભાવે પૈસા મોકલવામાં તકલીફ નહીં થાય . તમે *99# સેવાનો ઉપયોગ કરીને ગમે ત્યાં, ગમે ત્યારે ચુકવણી કરી શકો છો.

Pic credit - gettyimage