Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : માત્ર એઇડ્સ જ નહી, આ રોગો પણ જાતીય રોગો છે, જાણો તેના લક્ષણો

લોકોનું માનવું છે કે, એક માત્ર એડ્સની બિમારી એવી છે જે અસુરક્ષિત યૌન સંબંધથી ફેલાય છે પરંતુ શું તમે જાણો છો કે, એડ્સ સિવાય પણ કેટલાક એવા ઘણા રોગો છે જે એસડીટીના ગ્રુપમાં આવે છે.

| Updated on: Mar 22, 2025 | 7:08 AM
   જાતીય રોગોની ચર્ચા ભાગ્યે જ થાય છે, પરંતુ આ રોગો દાયકાઓથી ચાલી રહ્યા છે અને ક્યારેય બંધ થવાની આશા નથી.

1 / 9
આ રોગોને Sexually Transmitted Diseases અને એસટીડી પણ કહેવામાં આવે છે. આ રોગમાં ઘણા પ્રકારના ખતરનાક વાયરસ દ્વારા ફેલાય છે.

2 / 9
 અસુરક્ષિત જાતીય સંબંધો સામાન્ય રીતે SDTના ફેલાવાનું એક મુખ્ય કારણ છે. જ્યારે પણ SDT વિશે ચર્ચા થાય છે, ત્યારે લોકોના મનમાં સૌથી પહેલા એઇડ્સનો વિચાર આવે છે.

3 / 9
લોકોને લાગે છે કે,માત્ર એડ્સની બિમારી જ અસુરક્ષિત જાતીય સંબંધો દ્વારા જ ફેલાય છે પરંતુ શું તમે જાણો છો કે, આના સિવાય પણ કેટલાક એવા રોગ છે, જે એસડીટીના ગ્રુપમાં આવે છે. આ રોગો પણ જાતીય રીતે ફેલાતા રોગો છે.

4 / 9
ચાલો તમને આ રોગોના નામ અને શરીરમાં તે થવા પર કયા લક્ષણો દેખાય છે તેના વિશે જણાવીએ. યૂરોલૉજિસ્ટ ડોક્ટરનું કહેવું છે કે, એસટીડીના ગ્રુપમાં  ક્લેમીડિયાના રોગ પણ આવે છે. જો કોઈ વ્યક્તિને યૂરિન પાસ કરવામાં મુશ્કેલી થાય છે. તેમજ બ્લીડિંગ થાય તો આ બિમારીના લક્ષણો છે. યૂરિનની બિમારીને માત્ર કિડની સંબંધિત બિમારી માની શકાય નહી.

5 / 9
જો પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાંથી પીળા રંગનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તો,આ એસડીટીના લક્ષણો હોય શકે છે. આ સંકેત દર્દીને ગોનોરિયા રોગ થયો છે, જે એક બેક્ટેરિયલ ચેપ છે. આ રોગ જાતીય સંબંધો દરમિયાન થાય છે.  જો કોઈ વ્યક્તિ અલગ અલગ લોકો સાથે જાતીય સંબંધો બાંધે છે, તો તેને STD ચેપનું જોખમ ખૂબ વધી જાય છે.

6 / 9
પ્રાઈવેટ પાર્ટની આજુબાજુ મોટા ફોલ્લા, અથવા મોટા પાણીના ફોલ્લા બની રહ્યા હોય, તો આ હર્પીસનું લક્ષણ છે. આ રોગ સિમ્ફિલેક્સ વાયરસથી થાય છે. જે એક STD રોગ છે.હેપેટાઇટિસનો ચેપ સામાન્ય રીતે HBP વાયરસના ચેપને કારણે થાય છે.

7 / 9
ડોક્ટરોનું કહેવું છે કે, જો કોઈ પણ વ્યક્તિને આ લક્ષણો દેખાય તો તેણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રોગની સમયસર ઓળખ કરીને SDT ને નિયંત્રિત કરી શકાય છે. તેમની સારવાર દવાઓ દ્વારા કરવામાં આવે છે. દર્દી પણ સામાન્ય જીવન જીવી શકે છે, પરંતુ આ માટે રોગોના લક્ષણો વિશે યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે

8 / 9
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">