AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો

જો શરીરમાં કોઈ અસામાન્ય ગાંઠ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર શોધવા માટે વિવિધ પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે:

| Updated on: Mar 21, 2025 | 6:15 PM
Share
શરીરમાં કેન્સરની ગાંઠની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?- વાંચો

1 / 6

2 / 6
હાર્ડ અને સ્ટેબલ ગાંઠ: કેન્સરની ગાંઠ સામાન્ય રીતે હાર્ડ અને સ્ટેબલ હોય છે. જ્યાર અન્ય ગાંઠો મુલાયમ અને ફરતી રહેતી હોય છે.

3 / 6
ચામડી નો રંગ બદલવો: જે જગ્યાએ ગાંઠ થઈ હોય તે હિસ્સાની ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. એ પણ એક સંકેત હોઈ શકે છે કે ગાંઠ કેન્સર સંબંધિત છે.

4 / 6
દુખાવો થવો: શરૂઆતની અવસ્થામાં ગાંઠમાં દર્દ નથી થતુ, પરંતુ જેમ-જેમ ગાંઠ વધે છે, તેમ આસપાસની પેશીઓ પર દબાણ આવે છે. જેનાથી દુખાવો થાય છે.

5 / 6
કેન્સરની ગાંઠ ફુટવાથી સ્થિતિ બહુ ગંભીર થઈ શકે છે. ગાંઠ ફુટવાથી ઈન્ટરનલ બ્લિડીંગ થઈ શકે છે અને આસપાસની પેશીઓ ફાટી શકે છે. આ ઉપરાંત કેન્સરના સેલ્સ અનેય બોડી પાર્ટ્સમાં ફેલાઈ શકે છે. જેનાથી મેટાસ્ટેસિસ કેન્સરના ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી જો કોઈને કેન્સરની ગાંઠ ફુટવાનુ અનુભવાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકાય છે.

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યને લગતા આવાજ અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">