Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 in Ahmedabad : IPLની 7 મેચો દરમિયાન કેટલાક રસ્તા પર વાહનો માટે પ્રતિબંધ ? જાણી લો વૈકલ્પિક રૂટ

IPL 2025 માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 7 મેચ યોજાશે. ટ્રાફિકને સુચારુ રાખવા માટે, મેચ દિવસોમાં કેટલાક માર્ગો બંધ રહેશે. ટ્રાફિક વિભાગે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે

IPL 2025 in Ahmedabad : IPLની 7 મેચો દરમિયાન કેટલાક રસ્તા પર વાહનો માટે પ્રતિબંધ ? જાણી લો વૈકલ્પિક રૂટ
Follow Us:
| Updated on: Mar 22, 2025 | 10:38 PM

IPL 2025ના 7 રોમાંચક મુકાબલાઓ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી 18 મે, 2025 સુધી યોજાશે. આ મેચો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને લોકોની સુરક્ષા જળવાય તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ-ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે.

મેચ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ અને વૈકલ્પિક રૂટ
મોટેરા ખાતેના સ્ટેડિયમમાં IPL 2025ની મેચોને કારણે, અમદાવાદ શહેરના જનપથ T થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ સુધી અને કૃપા રેસીડેન્સી T થી મોટેરા ગામ ટીમ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે, તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, જનપથ T, પાવર હાઉસ ચાર રસ્તા અને પ્રબોધરાવળ સર્કલ સુધી અવરજવર શક્ય રહેશે.

IPL 2025 Ahmedabad Narendra Modi Stadium Matches Traffic Diversions and Alternate Routes (1)

આ છે IPL 2025માં ગુજરાત ટાઈટન્સનો સૌથી મોંઘો ખેલાડી
Summer Tips: ગરમીમાં પણ ઘરની છત રહેશે ઠંડી ! બસ કરી લો આ કામ
ગિલ આઈપીએલની શુભ શરુઆત આ નવા બેટથી કરશે, જુઓ ફોટો
નીતા અંબાણીના પગે લાગ્યો આ ક્રિકેટર,જુઓ વીડિયો
DSLR કેમેરાનું પૂરું નામ શું છે, તે આટલો લોકપ્રિય કેમ છે?
Live કોન્સર્ટમાં ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી નેહા કક્કર! લાગ્યા ગો બેકના નારા-Video

સાથે જ કૃપા રેસીડેન્સી T થી શરણ સ્ટેટ્સ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ અને એપોલો સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ પણ વૈકલ્પિક રૂપે કરી શકાશે.

IPL 2025 Ahmedabad માં રમાનારી મેચોની યાદી:

  • 25 માર્ચ, 2025: ગુજરાત ટાઈટન્સ vs પંજાબ કિંગ્સ

  • 29 માર્ચ, 2025: ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

  • 09 એપ્રિલ, 2025: ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ

  • 19 એપ્રિલ, 2025: ગુજરાત ટાઈટન્સ vs દિલ્હી કેપિટલ્સ

  • 02 મે, 2025: ગુજરાત ટાઈટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ

  • 14 મે, 2025: ગુજરાત ટાઈટન્સ vs લખનઉ સુપર જાયન્ટ્સ

  • 18 મે, 2025: ગુજરાત ટાઈટન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ

મહત્વપૂર્ણ સૂચના:
મેચના દિવસોમાં વાહનચાલકો માટે વિનંતી છે કે તેઓ સમયસર રૂટ ડાયવર્ઝનની જાણકારી રાખે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. IPL 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં થતા ફેરફારથી અમદાવાદવાસીઓને અસुवિધા ન થાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. IPL ના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">