22 માર્ચ 2025

IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારનારા ખેલાડીઓ

IPL 2025માં કેટલાક એવા ખેલાડીઓ રમી રહ્યા છે જેમણે IPLમાં ચોગ્ગા ઓછા અને છગ્ગા વધુ ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારવા મામલે KKRના આન્દ્રે રસેલનું નામ ટોચ પર છે

Pic Credit - PTI/Instagram/Getty

આન્દ્રે રસેલે IPLમાં અત્યાર સુધી 209 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ચોગ્ગા ફક્ત  170 ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

LSGનો નિકોલસ પૂરન ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારવા મામલે બીજા ક્રમે છે,  પૂરને 127 છગ્ગા અને  112 ચોગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

ચોગ્ગા કરતા વધુ છગ્ગા મારનારા ભારતીય ખેલાડીઓમાં શિવમ દુબે ટોપ પર છે. શિવમ દુબેએ અત્યાર સુધીમાં IPLમાં 101 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ તેના નામે ફક્ત 86 ચોગ્ગા છે

Pic Credit - PTI/Instagram/Getty

RCBનો કેપ્ટન રજત પાટીદાર ચોગ્ગા કરતા વધુ છગ્ગા ફટકારવામાં માને છે,  પાટીદારે IPLમાં 54 છગ્ગા ફટકાર્યા છે, પરંતુ ચોગ્ગા ફક્ત 51 જ ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

RRનો શિમરોન હેટમાયર ચોગ્ગા કરતા વધુ છગ્ગા ફટકારે છે, હેટમાયરે IPLમાં 76 ચોગ્ગા અને 82 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

SRHનો હેનરિક ક્લાસેન પણ ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે. ક્લાસેને IPLમાં  56 ચોગ્ગાની સામે  64 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty