22 March 2025

Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી

Pic credit - google

Jio એ તેના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ તેના પ્લાનની યાદીમાં લાંબી વેલિડિટી વાળા પ્લાનમાં વધારો કર્યો છે.

Pic credit - google

ત્યારે હવે એક એવો પ્લાન આવી ગયો છે જેણે મોંઘા રિચાર્જ પ્લાનને લઈને યુઝર્સના ટેન્શનને સંપૂર્ણપણે દૂર કરી દીધું છે.

Pic credit - google

Jio તેના ગ્રાહકોને ઓછી કિંમતે 90 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે.

Pic credit - google

Jio 90 દિવસની વેલિડિટી ઓફર કરે છે. તમને 90 દિવસ માટે તમામ લોકલ અને STD નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ કરી શકો છો.

Pic credit - google

આ સિવાય તમને 100 મફત SMSનો પણ લાભ મળે છે.

Pic credit - google

Jioના આ પ્લાનમાં કુલ 180GB ડેટા એટલે કે રોજ 2GB હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં, Jio તમને આમા એક્સ્ટ્રા ડેટા પણ આપે છે.

Pic credit - google

આ ડેટાપેકમાં કુલ 20GB ડેટા વધારાનો આપવામાં આવી રહ્યો છે. આ રીતે તમને પ્લાનમાં કુલ 200GB ડેટા મળે છે.

Pic credit - google

Jio ના પ્રીપેડ પ્લાન જેની અમે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 899 રૂપિયા છે.

Pic credit - google

આમાં કપની તમને Jio Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે. આથી તમે આખી IPL આ પ્લાનમાં ફ્રી જોઈ શકો છો

Pic credit - google