IPL 2025 : હવે ખેલાડીઓનું ખરાબ વર્તન સહન નહીં થાય, IPLમાં 5 મેચ સુધીનો પ્રતિબંધ લાગશે !
IPL 2025ની નવી સિઝન પહેલા, BCCIએ આચારસંહિતામાં મોટો ફેરફાર કર્યો છે. હવે ડિમેરિટ પોઈન્ટ સિસ્ટમ સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પરના પ્રતિબંધનું સ્થાન લેશે. આ સિસ્ટમ બધા ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને પણ લાગુ પડશે, જેમાં 5 મેચ સુધીનો પ્રતિબંધ પણ શામેલ છે.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
IPL 2025માં ખેલાડીઓના શિસ્તને લઈ BCCIએ નિયમમાં ફેરફાર કર્યા છે, જેથી ખેલાડીઓ ક્રિકેટ સિવાય કારણ વિનાની ચર્ચા અને બોલાચાલીથી દૂર રહે. IPL 2025 22 માર્ચથી શરૂ થશે. આઈપીએલ (IPL) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

આજનું રાશિફળ તારીખ : 23-03-2025

IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ

Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી

Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી

IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ

ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?