IPL 2025 : 6 નિયમ જેનું ICC નથી કરતું પાલન, પરંતુ IPLમાં આ નિયમોથી વધે છે મેચમાં રોમાંચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની નવી સિઝન 22 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી મેચથી શરૂ થશે. આ સિઝનને વધુ રોમાંચક બનાવવા માટે, BCCIએ ઘણા નવા નિયમો લાગુ કર્યા છે. IPL 2025માં આ નવા નિયમો રમતને વધુ રસપ્રદ બનાવશે અને ટીમોને નવી વ્યૂહરચના બનાવવા માટે પણ પ્રેરણા આપશે. રસપ્રદ વાત એ છે કે IPLના આ નિયમોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી. ચાલો જાણીએ IPL 2025માં કયા 6 નિયમો છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ પડતા નથી.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
IPL 2025માં 6 નિયમો છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ પડતા નથી. IPL 2025 22 માર્ચથી શરૂ થશે. આઈપીએલ (IPL) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર

Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી

ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો