AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : 74 મેચના કવરેજ માટે કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સનું લિસ્ટ જાહેર, 8 મહિલાઓ આપશે મેચનું કવરેજ

આ IPL 2025માં ખેલાડીઓ, ટીમના માલિકો અને સેલિબ્રિટીની સાથે-સાથે કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સની પણ ખૂબ ચર્ચા થાય છે. ક્રિકેટ ફેન્સની નજર કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સની વાતોની સાથે-સાથે તેમના સ્ટાઈલિસ્ટ લુક પર પણ હોય છે. એવામાં ખાસ કરીને મહિલા કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સ IPL સિઝન દરમિયાન હેડલાઈનમાં રહે છે. સ્ટાર સ્પોર્ટસે આ વર્ષની IPL સિઝન માટે કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં 8 મહિલાઓનો સમાવેશ કર્યો છે. આ 8 મહિલાઓ IPL 2025માં મેચની અપડેટ આપવાની સાથે ફેન્સનું મનોરંજક કરશે.

| Updated on: Mar 21, 2025 | 6:33 PM
Share
IPL 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે, જેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 25 મે સુધી ચાલશે અને કુલ 74 મેચો રમાશે.

1 / 5
આ 74 મેચોના કવરેજ માટે સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સનું લિસ્ટ જાહેર કર્યું છે.

2 / 5
IPL 2025ની આ કવરેજ ટીમમાં કુલ 8 મહિલાઓનું સ્થાન છે, જેમાં 3 કોમેન્ટેટર તરીકે અને 5 પ્રેઝન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 / 5
પૂર્વ ભારતીય ક્રિકેટર અંજુમ ચોપરા, ન્યુઝીલેન્ડની પૂર્વ ખેલાડી કેટી માર્ટિન અને સ્પોર્ટ્સ કોમેન્ટેટર નતાલી જર્મનસને વર્લ્ડ ફીડ કોમેન્ટરી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.

4 / 5
IPL 2025ની નેશનલ ફીડ પ્રેઝન્ટર પેનલમાં મયંતી લેંગર, સાહિબા બાલી, સ્વેધા સિંહ બહલ, નશપ્રીત સિંહ, અને ભાવના બાલકૃષ્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

22 માર્ચથી IPL 2025ની શરૂઆત થશે. IPL 2025માં ફેન્સની નજર ખેલાડીઓની સાથે-સાથે કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સ પર પણ રહેશે. આઈપીએલ (IPL) સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">