AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025ની મેચો ક્યારે અને ક્યાં લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો ? જાણો

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત 22 માર્ચ શનિવારથી શરુ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. આઈપીએલ 2025નું લાઈવ સ્ટ્રીમિંગ તમે ક્યાં લાઈવ જોઈ શકશે. તેના વિશે જાણીએ.

| Updated on: Mar 21, 2025 | 11:54 AM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરુઆત શનિવાર એટલે કે, 22 માર્ચથી થવા જઈ રહી છે.આઈપીએલની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આઈપીએલની આ 18મી સીઝન છે. આઈપીએલ 2025ની પ્રથમ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ મેચ રમાશે.

1 / 7
આઈપીએલને ક્રિકેટનો તહેવાર કહેવામાં આવે છે. આઈપીએલ બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ જોવાનું પસંદ કરે છે. 2 મહિના સુધી ચાલનાર આ લીગ ચાહકોનું ખુબ મનોરંજન કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આઈપીએલ 2025 ચાહકો ટીવી અને ઓનલાઈન કઈ રીતે જોઈ શકશે.

2 / 7
આઈપીએલ 2025ની તમામ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર તમે લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકશો. તેમજ આઈપીએલ 2025ની તમામ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ તેમજ તેની વેબસાઈટ પર જોઈ શકશો.

3 / 7
આઈપીએલ 2025નું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર અને તેની વેબસાઈટ પર ફ્રીમાં નહી જોઈ શકો. જેના માટે તમારે સબસક્રિપ્શનની જરુર પડશે. ટુંકમાં આ વખતે ચાહકો આઈપીએલ ફ્રીમાં જોઈ શકશે નહી.

4 / 7
જો તમે ક્રિકેટ તેમજ આઈપીએલ 2025ના લાઈવ ન્યુઝ ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર વાંચી શકો છો.IPL 2025 પહેલા BCCIએ ઘણા મોટા નિર્ણયો લીધા છે, જેના કારણે આ લીગ વધુ રોમાંચક બની છે.

5 / 7
તમને જણાવી દઈએ કે, IPLએ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે.

6 / 7
આ લીગને BCCIનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે, જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.

7 / 7

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. ગુજરાત ટાઇટન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

g clip-path="url(#clip0_868_265)">