22 March 2025

ભીષણ ગર્મીમાં ગરમ થઈ જાય છે છતની ટાંકીનું પાણી? તો કરો આ 3 કામ અને જુઓ કમાલ

Pic credit - google

ગરમીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ખુબ જ ગરમી પડી રહી છે

Pic credit - google

આવા સંજોગોમાં લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે દિવસમાં 2-3 વાર નહાવાનું પસંદ કરે છે

Pic credit - google

જેથી ગરમીના કારણે થયેલો પરસેવો નિકળી જાય અને તેનાથી શરીરની ગરમીથી રાહત મળે 

Pic credit - google

ત્યારે ગરમીના કારણે છત પર રાખેલી ટાંકીનું પાણી ખુબ જ ગરમ થઈ ગયુ હોય છે, તેથી લોકો મોં કે હાથ ધોવાનું પણ ટાળે છે

Pic credit - google

જો તમારા છતની ટાંકીનું પાણી પણ ખુબ ગરમ થઈ જાય છે તો અમે તમને તેને ઠંડુ રાખવાની 3 ટ્રિક જણાવી રહ્યા છે 

Pic credit - google

ખરેખર, કાળો રંગ ગરમીને વધુ શોષી લે છે. આવી સ્થિતિમાં, ગરમી ઓછી કરવા માટે, તમે ટાંકીને સફેદ કલર કરાવી શકો છો

Pic credit - google

 આ પછી તમે ટાંકીની આસપાસ માટીનો લેપ લગાવી શકો છો. માટીનું જાડું પડ પાણીને ઠંડુ રાખવામાં મદદ કરે છે, તેથી અંદરનું પાણી ગરમ નહીં થાય

Pic credit - google

પાણીને ઠંડુ રાખવા માટે તમે થર્મોકોલ શીટનો સહારો પણ લઈ શકો છો. થર્મોકોલ ટાંકીમાં રહેલું પાણી ગરમ થતા અટકાવે છે 

Pic credit - google

આ સિવાય તમે કંતાનની મદદ પણ લઈ શકો છો. આ માટે, પાણીની ટાંકીની ફરતે કંતાન ભીનું કરીને લગાવવું પડશે, તે પણ ટાંકીનું પાણી ગરમ થતા અટકાવશે.

Pic credit - google