AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત કરતા ઘણી અલગ છે પાકિસ્તાનની સ્કુલ, અહીં છોકરીઓ માટેના ઘણા નિયમો

પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં. આવો જાણીએ જવાબ

| Updated on: Mar 21, 2025 | 12:32 PM
Share
પાડોશી દેશ પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. આજે અમે તમને જણાવીશું કે પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં.

1 / 6
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં છોકરા-છોકરીને એક સાથે ભણાવવામાં આવતા નથી.સિનિયર ક્લાસમાં આવ્યા પછી છોકરીઓનું શિક્ષણ અલગ અને છોકરાઓનું શિક્ષણ અલગ થઈ જાય છે. આ સિવાય છોકરીઓ માટે અલગ સ્કૂલ અને છોકરાઓ માટે ઘણી અલગ સ્કૂલ છે.

2 / 6
પાકિસ્તાનમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ઘણી અલગ છે. પાકિસ્તાનમાં, શિક્ષણ 6 સ્તરોના આધારે હાથ ધરવામાં આવે છે, જેમાં પ્રી-સ્કુલ, પ્રાઇમરી,મિડિલ,હાઇ, ઇન્ટરમીડિએટ અને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.ભારતીય શિક્ષણ પ્રણાલીને પૂર્વ-પ્રાથમિક (નર્સરી અને કેન્દ્રીય વિદ્યાલય), પ્રાથમિક (વર્ગ 1 થી 5), માધ્યમિક (વર્ગ 6 થી 10) અને ઉચ્ચ માધ્યમિક (વર્ગ 11 અને 12) માં વિભાજિત કરવામાં આવે છે, ત્યારબાદ યુનિવર્સિટી આવે છે.

3 / 6
પાકિસ્તાનમાં શિક્ષણ પ્રી-સ્કૂલથી શરૂ થાય છે. જો કે, ખૂબ નાના બાળકો પ્રી-સ્કૂલમાં જાય છે. વ્યક્તિ 3 વર્ષની ઉંમરથી પ્રી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે.અભ્યાસ એક વર્ષ ચાલે. આ પછી બાળક મિડલ એજ્યુકેશનમાં આવે છે. જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.

4 / 6
માધ્યમિક શાળા ધોરણ પાંચ સુધી ચાલે છે. જેમાં ઉર્દુ, અંગ્રેજી, ગણિત, આર્ટસ, સાયન્સ, સોશિયલ સ્ટડીઝ, ઇસ્લામિક સ્ટડીઝ શીખવવામાં આવે છે. પંજાબી, સિંધી અને પશ્તો પણ શીખવવામાં આવે છે.માધ્યમિક શિક્ષણમાં, ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરવામાં આવે છે. ભારતની જેમ, પાકિસ્તાનમાં પણ 12મા પછી કૉલેજમાં પ્રવેશ થાય છે. અહીં યુનિવર્સિટી શિક્ષણને ટેરેટરી શિક્ષણ કહેવામાં આવે છે.

5 / 6
Images.dawn.com અનુસાર, પાકિસ્તાનમાં છોકરીઓ માટે તેમના ડ્રેસ સાથે દુપટ્ટા/સ્કાર્ફ પહેરવાનું ફરજિયાત છે. આ સિવાય સ્લીવલેસ ટી-શર્ટ વગેરે પહેરવાની મંજૂરી નથી.આ સિવાય છોકરીઓને સ્કૂલમાં બંગડીઓ કે ભારે ઘરેણાં પહેરવાની મંજૂરી નથી. પાકિસ્તાનની ઘણી યુનિવર્સિટીઓમાં એવો નિયમ છે કે જો છોકરીઓ ડ્રેસ કોડનું પાલન નહીં કરે તો તેમને દંડ ભરવો પડશે. ક્રેડિટ: અસદ તનોલી અનસ્પ્લેશ

6 / 6

વિશ્વના વિવિધ દેશમાં આકાર પામતી ઘટના-બનાવોને લગતા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી

રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ

જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !

મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?

g clip-path="url(#clip0_868_265)">