Paytm માટે આવ્યા સારા સમાચાર, NPCI એ આપી આ મંજૂરી, જુઓ તસવીરો
ઓનલાઈન પેમેન્ટ સેવાઓ પૂરી પાડતી ફિનટેક ફર્મ Paytm માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે તેણે તેના સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ઉત્તમ પરિણામોની જાહેરાત કરી હતી. જે પછી કંપની માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI એ નવા UPI યુઝર્સને ઉમેરવા માટે Paytm ને તેની મંજૂરી આપી દીધી છે.
Most Read Stories