AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Music Apps : સબ્સક્રિપ્શન વગર માણો ફ્રી મ્યૂઝિકની મજા, આ છે એ બેસ્ટ મ્યૂઝિક એપ્સ

દુનિયામાં લગભગ દરેક વ્યક્તિને મ્યૂઝિક (Music) સાંભળવું પંસદ હોય છે. દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના મ્યૂઝિકના શોખીન હોય છે. લોકોના મ્યૂઝિક પ્રત્યેના પ્રેમને જોઈને દુનિયાની અનેક કંપનીઓએ મ્યુઝિક માટે અનેક એપ્સ લોન્ચ કરી છે. ભારતમાં આવી ઘણી એપ્સ છે જેમાંથી તમે મફતમાં મ્યૂઝિક (Free Music Apps) સાંભળી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 5:35 PM
Share
Google Play Music:  ફ્રી મ્યુઝિક એપ્લિકેશન Google Play Music થોડા વર્ષો પહેલા શરૂ થઈ હતી. તે યુઝર્સઓને મફતમાં તેમજ રૂ.99ના માસિક પ્રીમિયમ સબ્સ્ક્રિીપ્શન બંનેમાં મ્યુઝિક સાંભળવાની સ્વતંત્રતા આપે છે. તેમાં લગભગ 35 મિલિયન ગીતો ઉપલબ્ધ છે. તે બીજા નંબરે બેસ્ટ ફ્રી મ્યુઝિક એપ છે.

1 / 5
Youtube Music :  તે Google દ્વારા આપવામાં આવેલ કરવામાં આવેલ બીજી ફ્રી મ્યુઝિક એપ્લિકેશન છે. તેમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તમે YouTube Music એપ્લિકેશનમાં Google Play Music લાઇબ્રેરીમાંથી તમે તમામ ગીતો સાંભળી શકો છો. જો તમે Google Play Musicના સબ્સ્ક્રાઇબર છો, તો તમને YouTube Musicનું ઓટોમેટિક સબ્સ્ક્રિપ્શન મળશે. આ એપમાં પણ તમને ફ્રી અને પ્રીમિયમ બંને સબસ્ક્રિપ્શન મળે છે.

2 / 5
Sound Cloud : સાઉન્ડક્લાઉડ એ વિશ્વમાં ઉભરતા નવા મ્યુઝિકના કલાકારો માટે એક વિશાળ સ્ટ્રીમિંગ સંગીત સેવા એપ્લિકેશન છે. હાલમાં, સાઉન્ડક્લાઉડ સંપૂર્ણપણે મફત સંગીત પ્રદાન કરે છે. તમે સંગીત ઓનલાઈન સાંભળો શકો છો પરંતુ જો તમે ઓફલાઈન ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો તમારે તેના હાલના પ્લાનને સબસ્ક્રાઈબ કરવું પડશે.

3 / 5
Jiosaavn : તે મફત મ્યુઝિક ઓફર કરવા માટે ભારતની ટોચની મ્યુઝિક એપ છે.  JioSaavnની યાદીમાં ભારતની વિવિધ ભાષાઓમાં લગભગ 5 કરોડ ગીતો મળી આવે છે. ફ્રીની સાથે સાથે યુઝર્સ તેનું સબસ્ક્રિપ્શન પણ મેળવી શકે છે. જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરશો ત્યારે તમને વચ્ચેની જાહેરાતો સંભળાશે નહીં. JioSaavn તેના યુઝર્સને 299 રૂપિયામાં એક વર્ષનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આપે છે. તેના માસિક સબ્સ્ક્રિપ્શન માટે 99 રૂપિયા લેવામાં આવે છે.

4 / 5
Spotify : Spotify મ્યૂઝિક સ્ટ્રીમિંગ માટે સૌથી લોકપ્રિય એપ છે. આ એપ તાજેતરમાં ભારતમાં આવી હતી છે. લોન્ચ કર્યા પછી, માત્ર એક અઠવાડિયામાં 10 લાખથી વધુ યુઝર્સ Spotify સાથે જોડાયા હતા. હાલમાં તેના 20 લાખથી વધુ યુઝર્સ છે.  તે ભારતમાં સ્ટ્રીમિંગ મ્યૂઝિકની સુવિધા આપતી આ એપ્લિકેશન્સની સૂચિમાં ટોચના 3 પર છે. તે 129 રૂપિયાના ફ્રી અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ વિકલ્પો ઓફર કરે છે.

5 / 5
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત

થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા

જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો

અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video

પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ

તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો

સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ

દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ

પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક

g clip-path="url(#clip0_868_265)">