(Credit Image : instagram)

29 : December

જ્યોતિ યારાજી એક ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ છે

(Credit Image : instagram)

જ્યોતિ યારાજીનો જન્મ 28 ઓગસ્ટ 1999 ના રોજ વિશાખાપટ્ટનમમાં થયો હતો 

જન્મ

(Credit Image : instagram)

જ્યોતિ યારાજીના પિતાનું નામ સૂર્યનારાયણ છે

પિતા

(Credit Image : instagram)

જ્યોતિ યારાજીના પિતા સિક્યોરિટી ગાર્ડ છે

સિક્યોરિટી ગાર્ડ

(Credit Image : instagram)

જ્યોતિ યારાજીની માતાનું નામ કુમારી ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

જ્યોતિ યારાજીને એક ભાઈ પણ છે

ભાઈ

(Credit Image : instagram)

જ્યોતિ યારાજીએ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે  

ગોલ્ડ મેડલ

(Credit Image : instagram)

જ્યોતિનું શાળાકીય શિક્ષણ વિશાખાપટ્ટનમના જૂના શહેરની પોર્ટ હાઇ સ્કૂલમાં કર્યું હતું

અભ્યાસ

(Credit Image : instagram)

એશિયન ચેમ્પિયનશિપમાં 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે

હર્ડલ્સ

(Credit Image : instagram)

 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા રહી ચૂકી છે

ઓલિમ્પિક