AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : સમયસર પીરિયડ્સ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે,જાણો ડૉક્ટર પાસેથી

પીરિયડ્સ સમયસર આવવા મહિલાના સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. તો ચાલો જાણીએ પીરિયડ્સ મોડા આવવાના કારણો જાણીએ.

| Updated on: Jan 01, 2026 | 7:10 AM
Share
પીરિયડ્સ મહિલાઓમાં થનારી એક નેચરલ પ્રકિયા છે. જે મહિલાઓના શરીર માટે ખુબ જરુરી હોય છે. સામાન્ય રીતે મહિલાની પીરિયડ્સ સાઈકલ 28 દિવસથી લઈ 35 દિવસની હોય શકે છે. જો તમારા પીરિયડ્સ  2 દિવસ વહેલા કે મોડા આવવા સામાન્ય છે.પરંતુ જો આનાથી પણ મોડા પીરિયડ્સ આવે તો તે તમારા સ્વાસ્થ માટે હાનિકારક હોય શકે છે.

1 / 9
હંમેશા પીરિયડ્સ મોડા આવવા હોર્મોનમાં ફેરફારોને કારણે થાય છે, પરંતુ આ સિવાય પીરિયડ્સ મોડા આવવાના અન્ય કારણો પણ છે.

2 / 9
પોલીસિસ્ટિક ઓવરી સિડ્રોમ કે પોલીસિસ્ટિક ઓવરિયન બીમારી એટલે કે,PCOD કે PCOS હોવાના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોન અસંતુલન થાય છે. જે હંમેશા મહિલાઓના પીરિયડ્સને પ્રભાવિત કરે છે. જેનાથી પીરિયડ્સ મોડા આવે છે.

3 / 9
વધારે તણાવ લેવાના કારણે તમારા પીરિયડ્સ મિસ થવા કે અનિયમિત થઈ શકે છે કારણ કે, પીરિયડ્સને નિયમિત  કરનારા હોર્મોન્સને તણાવ પ્રભાવિત કરી શકે છે.

4 / 9
મહિલાઓના પીરિયડ્સ નિયિમત રાખવા માટે પોષક તત્વ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ માટે શરીરમાં જરુરી વિટામિન અને મિનરલ્સની ઉણપ પીરિયડ્સ સાઈકલને બગાડી શકે છે.

5 / 9
મહિલાના શરીરમાંથી પીરિયડ્સ દરમિયાન ઘણું લોહી નીકળે છે. જે મહિલાઓને લોહીની ઉણપ હોય છે અથવા એનિમિયા હોય છે તેમને આયર્નના ઓછા સ્તરને કારણે પીરિયડ્સ સાઈકલમાં ઘણી વાર સમસ્યાઓનો અનુભવ થાય છે.

6 / 9
હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોડિઝમ બંનેને કારણે મહિલાઓના પીરિયડ્સ મિસ થવા કે અનિયમિત થઈ શકે છે. મહિલાઓના શરીરમાં સંતુલિત હોર્મોન તેના પીરિયડ્સ સાઈકલને પ્રભાવિત કરે છે. આ માટે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન અસંતુલિત થવું પણ પીરિયડ્સ મોડા આવવાનું કારણ બની શકે છે.

7 / 9
કારણ કે,મહિલાઓને પીરિયડ્સ ન આવવા પ્રેગ્નન્સીનો પહેલો સંકેત છે. આ માટે પીરિયડ્સ મોડા આવે તો મહિલાઓએ પ્રેગ્નન્સીનો ટેસ્ટ જરુર કરાવવો જોઈએ.જો તમને પણ વારંવાર પીરિયડ્સ અનિયમિત આવે છે. તો એ તમારા સ્વાસ્થ માટે હાનિકારક હોય શકે છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થ્યને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત

થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા

જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો

અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video

પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ

તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો

સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ

દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ

પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક

g clip-path="url(#clip0_868_265)">