AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની નંબર 1 લીગ બનવાની નજીક છે IPL, બ્રાન્ડ વેલ્યુ છે 1.52 લાખ કરોડ રૂપિયા,જાણો ટોચના 5 નામો

Top 5 Richest Sports Leagues: દુનિયાની વેલ્યુએબલ સ્પોર્ટસ લીગના મામલે ઈન્ડિયન પ્રીમિયર લીગનો જલવો ફરી એક વખત જોવા મળ્યો છે. હવે તે નંબર વન-1 બનવાને ખુબ નજીક પહોંચી ગઈ છે. ટોપ-5ના લિસ્ટમાં અનેક મોટી મોટી લીગના નામ પણ સામેલ છે.

| Updated on: Dec 30, 2025 | 10:16 AM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગ વર્લ્ડ સ્પોર્ટસ બિઝનેસમાં દિગ્ગજ બની ચૂકી છે. હાલમાં વેલ્યુએશન રિપોર્ટ મુજબ આઈપીએલની કુલ બ્રાન્ડ વેલ્યુ હવે અંદાજે 1.52 લાખ કરોડ રુપિયા પહોંચી ગઈ છે. જે તેમને દુનિયાની બીજી સૌથી વેલ્યુએબલ સ્પોર્ટસ લીગ બનાવે છે. આ સફળતા મીડિયા રાઈટ્સ, સ્પોન્સરશિપ અને ફેન બેઝના કારણે મળી છે.

1 / 5
 દુનિયાની વૈલ્યુએબલ સ્પોર્ટસ લીગના મામલે આઈપીએલ હવે અમેરિકી લીગ NFLને ખુબ નજીક પહોંચી ચૂકી છે. તેમજ જલ્દી નંબર 1 બનવાની નજીક છે. અમેરિકી નેશનલ ફુટબોલ લીગ લાંબા સમયથી નંબર 1 પર કબજો કર્યો છે.NFLની કુલ બ્રાન્ડ વેલ્યુ અંદાજે 1.79 લાખ કરોડ રુપિયા છે.

2 / 5
નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. બાસ્કેટબોલ લીગ તેના વૈશ્વિક બ્રાન્ડિંગ અને સ્ટાર ખેલાડીઓને કારણે,  1.25 લાખ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા ક્રમે છે, પરંતુ તે ઇન્ડિયન પ્રીમિયર લીગથી ઘણી પાછળ છે.

3 / 5
મેજર લીગ બેસ બોલ MLB આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. મેજર લીગ બેસબોલની કુલ બ્રાન્ડ વેલ્યુ હવે અંદાજે 1 લાખ કરોડ રુપિયા છે. બેસબોલની આ લીગ લાંબી સીઝન અને મજબુત ફેન બેસ પર ટકેલી છે પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલે આ લીગ આજુબાજુ જોવા મળતી નથી.

4 / 5
ફુટબોલની દુનિયાની સૌથી લોકપ્રિય ઈંગ્લિશ પ્રીમિયર લીગનું નામ આ લિસ્ટમાં 5માં નંબરે આવે છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગની કુલ બ્રાન્ડ વેલ્યુ અંદાજે 71 હજાર કરોડ રુપિયા છે. ગ્લોબલ ચાહકો અને મોટા ક્લબના કરાણે ટોપ 5માં છે. પરંતુ આઈપીએલના મુકાબલે આની બ્રાન્ડ વેલ્યુ અંદાજે અડધી છે.(PHOTO CREDIT- GETTY)

5 / 5

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">