28 Dec 2025

તમારા પ્રેમીને અલગ અલગ ભાષામાં 'I Love You' કેવી રીતે બોલશો?

Photo Credit: Google

ગુજરાતીમાં 'હું તને પ્રેમ કરૂં છું' પણ સિંગાપોરથી લઈને થાઈલેન્ડ સુધી, આ જ વાક્યને કઈ રીતે બોલવું?

'હું તને પ્રેમ કરૂં છું'

આમ જોવા જઈએ તો, 'પ્રેમ' એ જ પોતાનામાં એક ભાષા છે. દરેક દેશમાં પ્રેમ વ્યક્ત કરવાની રીત અલગ અલગ હોય છે.

'પ્રેમ' એ જ ભાષા

એવામાં શું તમને ખબર છે કે, સિંગાપોર, તુર્કી અને થાઈલેન્ડમાં 'I Love You' કેવી રીતે બોલાય છે?

શું તમને ખબર છે?

સિંગાપોરની ભાષા અનુસાર, ત્યાં 'I Love You' ને 'સાયા સાયાંગ અવાક' કહેવામાં આવે છે. 

'સાયા સાયાંગ અવાક'

આ સિવાય જોવા જઈએ તો, તુર્કીમાં 'I Love You' ને 'સેની સેવિયોરમ'(Seni Seviyorum) કહેવાય છે. 

'સેની સેવિયોરમ'

આ ઉપરાંત, થાઈલેન્ડમાં 'I Love You' ને 'ચાન રક ખુન' (Chan Ruk khun) કહેવાય છે.

'ચાન રક ખુન'

એવામાં હવે જો તમે કોઈને તમારા દિલની વાત કરવા જાઓ, તો એકવાર જરૂરથી 'I Love You' ને અલગ અલગ ભાષામાં વ્યક્ત કરજો. 

હવે તમે શું કહેશો?

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો