એલોન મસ્કની નેટવર્થે તોડ્યા તમામ રેકોર્ડ, એક સપ્તાહમાં જ અધધ..આટલી કમાણી કરી
છેલ્લા એક અઠવાડિયામાં ઈલોન મસ્કની નેટવર્થમાં 100 અબજ ડોલરથી વધુનો પ્રચંડ વધારો થયો છે. ટેસ્લાના શેર અને SpaceX ના રોકાણમાં વધારાને કારણે આ વધારો થયો છે. હવે તે 500 બિલિયન ડોલરની સંપત્તિથી માત્ર 14 અબજ ડોલર દૂર છે. આ વધારાથી તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનો દબદબો વધુ મજબૂત કરી રહ્યા છે.
Most Read Stories