Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ

તમારું મગજ તેજ અને શાર્પ બનાવવા માટે દરરોજ ફક્ત 5 મિનિટ માટે નીચેના 5 કામ કરો. આ ટેક્નિક્સ વિજ્ઞાનસર્જિત છે અને મગજની કાર્યક્ષમતા, યાદશક્તિ અને ફોકસ વધારવામાં મદદ કરે છે.

| Updated on: Mar 31, 2025 | 8:45 PM
બાળપણમાં આપણે ઘણાં પ્રશ્નો પૂછતા હતા, પણ મોટા થયા પછી આપણે આ આદત છોડીને આપેલા જવાબો સ્વીકારવા લાગીએ છીએ.  "શા માટે?" પૂછવાથી મગજની તર્કશક્તિ (Critical Thinking) વધે છે.   કોઈ પણ વિષયમાં ઊંડા ઉતારવાથી અને તથ્યોને સમજવાથી કૌશલ્ય વિકસે છે.  (Credits: - Canva)

1 / 7
મેડિટેશન કરવાથી  માથામાં ગમે તેવા વિચારો પર કાબૂ મેળવવા અને સ્ટ્રેસ ઘટાડવા ફાયદો થાય છે. નિયમિત ધ્યાન કરવાથી મગજના હિપોકેમ્પસ (યાદશક્તિ માટે જવાબદાર ભાગ) ને મજબૂત બનાવે છે.એકાગ્રતા અને ક્રિએટિવિટી વધે છે.  ( Credits: Getty Images )

2 / 7
પઝલ્સ, ક્રોસવર્ડ, રુબિક ક્યુબ, શતરંજ જેવી ગેમ્સ મગજની લોજિકલ સ્કિલ અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા વધારવામાં મદદ કરે છે. ન્યુરોલોજીકલ સ્ટડીઝ મુજબ, બ્રેઇન એક્સરસાઇઝથી મગજના ન્યૂરોન કનેક્શન મજબૂત થાય છે.   નીત્ય નવા ચેલેન્જ સાથે મગજ કાર્યશીલ રહે છે. (Credits: - Canva)

3 / 7
નવું શીખવાથી મગજમાં ડોપામિન અને નવું ન્યુરલ નેટવર્ક સર્જાય છે, જે યાદશક્તિ અને મગજની ઝડપ વધારવામાં મદદ કરે છે. આ આદત પાડીને રોજ નવું શીખવાથી યાદશક્તિની ક્ષમતા વધે છે. (Credits: - Canva)

4 / 7
જો તમે જમણા હાથથી લખો છો, તો ડાબા હાથથી લખવાનો પ્રયાસ કરો.  આ મગજના બંને હેમિસ્ફિયર ને એક્ટિવ બનાવે છે. યાદશક્તિ અને ટાસ્ક-સ્વિચિંગ એબિલિટી વધારે છે.   (Credits: - Canva)

5 / 7
તમારા મગજને સ્વસ્થ અને તેજ રાખવા માટે, તમે દરરોજ સૂર્ય નમસ્કાર અથવા તાડાસન કરી શકો છો. આ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. ( Credits: Getty Images )

6 / 7
દરરોજ સવારે  કસરત કરવાથી મન શાંત થાય છે.અને રોજ કસરત કરવાથી તમારી યાદશક્તિમાં  સુધારો થાય છે. ( Credits: Getty Images )

7 / 7

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે

અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">