ગુજરાતનું આ સ્થળ ઘોડેસવારી, પેરાગ્લાયડીંગ માટે છે પ્રખ્યાત, એડવેન્ચર એક્ટિવિટી માટે પ્રવાસીઓની ઉમટે છે ભીડ, જુઓ Photos

ડાંગના ગિરિમથક સાપુતારા સહીત અન્ય પ્રવાસન સ્થળોએ દિવાળી વેકેશનનાં આખર દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર લોકોના ટોળે ટોળાં જોવા મળ્યા હતા...

| Updated on: Nov 17, 2024 | 6:08 PM
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધીરેધીરે ઠંડીનો પગરવ ચાલુ થયો છે. સાથે રવિવારે દિવાળી વેકેશનનો આખર દિવસ છે. જેની અસર ગુજરાતના પ્રવાસન સ્થળો પર જોવા મળી હતી. 

1 / 5
દિવાળી વેકેશનનાં આખર દિવસે ગિરિમથક સાપુતારા, પાંડવગુફા, પંપા સરોવર, શબરીધામ, દેવીનામાળ કેમ્પ સાઈટ, મહાલ કેમ્પ સાઈટ, ડોન હિલ સ્ટેશન, ગીરાધોધ વઘઇ, બોટનીકલ ગાર્ડન સહીત અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

2 / 5
ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ ઊંટ સવારી,ઘોડેસવારી તથા એડવેન્ચર એક્ટિવિટીઓ સહિત પ્રકૃતિનો મનભરીને આસ્વાદ માણ્યો હતો. સાપુતારા ખાતે હાલમાં પેરાગ્લાયડીંગ એક્ટિવિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી છે.

3 / 5
સાપુતારાનાં જૈન મંદિર અને ટેબલ પોઈંટ ખાતે નિલગગન આભલાની મોજ કરાવતી પેરાગ્લાયડીંગ એક્ટિવિટી પ્રવાસીઓને આકર્ષણનાં કેન્દ્રની સાથે યાદગાર સંભારણું બની રહ્યુ છે.

4 / 5
ગિરિમથક સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટીઓની સાથે સાથે મ્યુઝિયમ, માછલીઘર, વન કવચ,રોઝ ગાર્ડન,સ્ટેપ ગાર્ડન જેવા સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ જામી હતી.અહી પ્રવાસીઓએ હરીફરીને કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.

5 / 5
Follow Us:
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો

ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત

ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ

આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત

દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી

g clip-path="url(#clip0_868_265)">