5 ટીમ, 87 ખેલાડીઓ, 23 દિવસ, 22 મેચ… આજથી થશે WPLનો પ્રારંભ, જાણો પાંચેય ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે
આજથી મુંબઈમાં વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની શરુઆત થવા જઈ રહી છે. 23 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં 22 મેચ રમાશે. 5 ટીમોના 87 ખેલાડીઓ તેના માટે મેદાન પર ઉતરશે. ચાલો જાણીએ તમામ ટીમોની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે.
Most Read Stories