કોણ છે 15 વર્ષીય અલ્લાહ મોહમ્મદ, જેને આઈપીએલમાં ખરીદવા માટે પડાપડી થશે

Allah Mohammad Ghazanfar 23 ડિસેમ્બરે યોજાનારી IPL 2023 મીની હરાજી માટે અલ્લાહ મોહમ્મદ ગઝનફરનું નામ પસંદ કરવામાં આવ્યું છે. ગઝનફર અફઘાનિસ્તાનનો ઓફ સ્પિનર ​​છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 3:17 PM
IPL 2023 ની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે, જેના માટે 405 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓમાં એક એવું નામ છે જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ અલ્લાહ મોહમ્મદ ગઝનફરની જે માત્ર 15 વર્ષનો છે. અલ્લાહ મોહમ્મદ ગઝનફર અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને આ ખેલાડીને આઈપીએલની હરાજી માટે પસંદ કરવામાં આવ્યો છે.(PC-Allah Mohammad Ghazanfar INSTAGRAM)

1 / 5
ગઝનફર ઓફ સ્પિન બોલર છે. આ ખેલાડી પાસે માત્ર 3 T20 મેચ રમવાનો અનુભવ છે. આ ખેલાડી આ વર્ષે Shpageeza T20 લીગમાં Mis Aanak Knights તરફથી રમ્યો હતો. ગઝનફરને ત્રણ મેચમાં તક મળી અને આ ખેલાડીએ 5 વિકેટ લીધી. તેનો ઈકોનોમી રેટ માત્ર 6.22 રન પ્રતિ ઓવર હતો.

2 / 5
 બીજી મેચમાં જ ગઝનફરે પોતાની પ્રતિભા પુરવાર કરી હતી. આ ઓફ સ્પિનરે હિન્દુકુશ સ્ટાર્સ તરફથી રમતા 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વિરોધી ટીમ માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ  અને ગઝનફરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

3 / 5
ગઝનફરની સૌથી મોટી વિશેષતા તેની ચોક્કસ લાઇન-લેન્થ છે. ગઝનફર ઓફ સ્પિનર ​​હોવા છતાં તે પાવરપ્લેમાં બોલિંગ કરી શકે છે. તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 7 રનથી ઓછો છે. તાજેતરમાં, તેણે બિગ બેશ લીગ માટે પોતાનું નામ પણ આપ્યું હતું પરંતુ તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો.

4 / 5
જોકે, કેટલીક IPL ટીમ ચોક્કસપણે ગઝનફરને ખરીદી શકે છે. ગઝનફરની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ રૂપિયા છે અને અફઘાની સ્પિનરો આઈપીએલમાં પણ સારૂ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાનને જોતા, કેટલીક ફ્રેન્ચાઇઝી ગઝનફર પર પણ દાવ લગાવી શકે છે. રવિચંદ્રન અશ્વિન ગઝનફરના આદર્શ છે

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">