2 April 2025

ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? રાત્રે દેખાય તો શું સંકેત આપે છે જાણો અહીં

Pic credit - google

સનાતન ધર્મમાં પશુ-પક્ષીઓનું વિશેષ મહત્વ છે. તેમાંથી એક ઘુવડ છે. હિન્દુ ધર્મમાં ઘુવડને લગતી ઘણી માન્યતાઓ છે.

Pic credit - google

ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. ઘુવડ ઘણીવાર રાત્રે જોવા મળે છે. ઘણા લોકો માને છે કે ઘુવડને જોવું શુભ અને અશુભ બંને છે.

Pic credit - google

ત્યારે ચાલો અહીં જાણીએ ઘુવડ દેખાવવું કે તેને જોવું કઈ વાતનો સંકેત આપે છે.

Pic credit - google

જો રાત્રે અચાનક ઘુવડ દેખાય છે કે તમારી અને ઘુવડની આંખો મળી જાય તો તમારા જીવનમાં ખુશીઓ આવવાનો સંકેત આપે છે

Pic credit - google

આ સાથે તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ ખતમ થઈ રહી છે.

Pic credit - google

રાતે ઘુવડનું દેખાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે મુશ્કેલીઓથી મુક્તિ સૂચવે છે. તે કારકિર્દીની પ્રગતિ પણ સૂચવે છે.

Pic credit - google

દિવસના સમયે ઘુવડને જોવું પણ શુભ માનવામાં આવે છે. તે સારા ભાગ્યના સંકેત આપે છે, તેમજ જીવનમાં કંઈક સકારાત્મક બનવાનું છે અને સારા સમાચાર મળવાના સંકેત આપે છે

Pic credit - google

આ સિવાય સફેદ ઘુવડ જોવું પણ અત્યંત શુભ છે, જે ભાગ્યે જ જોવા મળે છે, તે જીવનની તમામ સમસ્યાઓનો અંત આવવાનો સંકેત આપે છે

Pic credit - google

હિન્દુ ધર્મમાં સફેદ ઘુવડને પૂર્વજોની આત્મા કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સફેદ ઘુવડ જુએ છે, તો તેનો અર્થ એ છે કે તેના પૂર્વજો તેની સાથે છે.

Pic credit - google

નોંધ:અહીં આપેલી માહિતી જ્યોતિષ અને શુકન શાસ્ત્રના આધારે લેવામાં આવી છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google