Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર કડાકો ! જાણો 22 અને 24 કેરેટનો ભાવ

નવા નાણાકીય વર્ષ અને ત્રીજી નવરાત્રીના દિવસે સોનું ફરી મોંઘું થઈ ગયું છે. ગઈકાલની સરખામણીએ આજે ​​સોનાના ભાવમાં રૂ.900નો વધારો જોવા મળી રહ્યો છે.

| Updated on: Apr 01, 2025 | 9:24 AM
નવું નાણાકીય વર્ષ (FY) 1 એપ્રિલ 2025 ના રોજ શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષ અને ત્રીજી નવરાત્રીના દિવસે સોનું ફરી મોંઘું થઈ ગયું છે. ગઈકાલની સરખામણીએ આજે ​​સોનાના ભાવમાં રૂ.900નો વધારો જોવા મળી રહ્યો છે.

1 / 8
દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 92,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે. તે જ સમયે, મુંબઈમાં સોનાનો ભાવ 91,900 રૂપિયાથી ઉપર છે.  દેશના મોટાભાગના શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમત 84000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે.

2 / 8
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 84,410 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 92,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 84,260 રૂપિયા અને 24 કેરેટ સોનું 91,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં રૂ.900નો વધારો થયો છે.

3 / 8
જ્યારે આજે અમદાવાદ, સુરત , રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 91,970 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 84,310 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

4 / 8
1 એપ્રિલ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,03,900 રૂપિયા પ્રતિ કિલો છે, ચાંદીના ભાવમાં આજે કોઈ ખાસ ફેરફાર થયો નથી.

5 / 8
સોનાના ભાવ વધવાનું સૌથી મોટું કારણ વિશ્વમાં વધતી જતી આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા છે. જ્યારે પરિસ્થિતિઓ અસ્થિર હોય છે, ત્યારે લોકો તેમના નાણાં સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે.

6 / 8
અમેરિકાની નવી નીતિઓ, ડોલરની વધઘટ અને વધતી જતી મોંઘવારી અંગેની ચિંતા પણ તેની માંગમાં વધારો કરી રહી છે. આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટાપાયે સોનાની ખરીદી કરી રહી છે, જેના કારણે તેની કિંમત સતત વધી રહી છે. આ જ કારણ છે કે સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

7 / 8
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે

g clip-path="url(#clip0_868_265)">