Ahmedabad : ગાંધી રોડ પાસે SMCના દરોડા, લાખોની ઈ-સિગારેટ કરાઈ જપ્ત, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર પ્રતિબંધિત ઈ - સિગારેટનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક રાજ્યમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ગાંધી રોડ નજીક "અરિહંત ગિફ્ટ એન્ડ કી ચેઇન" શોપમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 489 ઈ-સિગારેટ વેપ જપ્ત કર્યા છે.જેની કિંમત 9 લાખ 11 હજાર રૂપિયા જેટલી છે.
ગુજરાતમાં કેટલીક વાર પ્રતિબંધિત ઈ – સિગારેટનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક રાજ્યમાંથી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ગાંધી રોડ નજીક “અરિહંત ગિફ્ટ એન્ડ કી ચેઇન” શોપમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 489 ઈ-સિગારેટ વેપ જપ્ત કર્યા છે.જેની કિંમત 9 લાખ 11 હજાર રૂપિયા જેટલી છે.
489 ઈ-સિગારેટ કરાઈ જપ્ત
ઈ-સિગારેટના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે 3 આરોપીની ધરપકડ કરી છે. દુકાનમાં ઈ-સિગારેટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપી મુંબઈથી ઈ સિગારેટનો જથ્થો મગાવ્યો હોવાનું સામે આવ્યું છે.ઈ સિગારેટ મોકલનારા અને મંગાવનારા સહિત 11 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસની તપાસ કાલુપુર પોલીસને સોંપી છે.
મહત્તવનું છે કે ઈ – સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ત્યારે ઈ – સિગારેટનો જથ્થો ગિફ્ટની દુકાનમાંથી ઝડપાયો છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 489 ઈ-સિગારેટ જપ્ત કરવામાં આવી છે. તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
