Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 ડેબ્યુમાં 4 વિકેટ લઈ રાતોરાત સ્ટાર બનેલા આ ખેલાડીના પરિવાર વિશે જાણો

મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરનાર અશ્વિની કુમારે પોતાના આઈપીએલ ડેબ્યૂના પહેલા જ બોલ પર વિકેટ લઈ ફેમસ થયો છે. તો આજે આપણે ક્રિકેટર અશ્વિની કુમારના પરિવાર તેમજ તેની સંધર્ષ સ્ટોરી વિશે જાણીશું.

| Updated on: Apr 02, 2025 | 7:15 AM
IPL 2025 ની 12મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવીને સીઝનની પોતાની પહેલી જીત નોંધાવી. ફાસ્ટ બોલર અશ્વિની કુમારે મુંબઈની જીત પાક્કી કરી હતી. તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે આ અશ્વિની કુમાર

1 / 13
 મુંબઈ ઈન્ડિયન્સના અશ્વિની કુમારે 31 માર્ચે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પહેલી જ મેચમાં 4 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે.આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પણ શું તમે તેની સફળતા પાછળનો સંઘર્ષ જાણો છો? ચાલો તમને જણાવીએ.

2 / 13
મુંબઈ ઈન્ડિયન્સના અશ્વિની કુમારના પરિવાર અને તેના ક્રિકેટ કરિયર વિશે જાણીએ

3 / 13
 તેમણે બાળપણમાં ખુબ સંધર્ષો જોયા,તેની માતાએ અશ્વિનીની સંભાળ રાખવામાં અને તેનું ક્રિકેટનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેની માતાએ સખત મહેનત કરી અને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને સાથે જ અશ્વિનીનું ક્રિકેટર બનવાનું સ્વપ્ન પણ પૂરું કર્યું.

4 / 13
ક્રિકેટર બન્યા પછી પણ તેની મુશ્કેલીઓ ઓછી ન થઈ. એક સમય એવો હતો જ્યારે તેની કારકિર્દી જોખમમાં હતી. એકવાર તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવું લાગતું હતું કે તે ક્રિકેટ રમી શકશે નહીં.

5 / 13
આ ઈજાને કારણે તેને લગભગ 1 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું. પરંતુ સારવાર અને સખત મહેનત પછી, તે આ ઈજામાંથી સ્વસ્થ થયો અને ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો. પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

6 / 13
વરસાદ હોય કે તડકો, અશ્વિની સ્ટેડિયમમાં જવામાં ક્યારેય અચકાતો નહીં. ક્યારેક, તે સાયકલ દ્વારા પીસીએ એકેડેમી જતો અથવા લિફ્ટ લેતો અથવા શેર કરેલી ઓટોમાં જતો.

7 / 13
 અશ્વિની કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને તેના પહેલા જ બોલ પર આઉટ કર્યો અને આમ કરનાર મુંબઈ ઇન્ડિયન્સનો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. રહાણે ઉપરાંત, તેણે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલ જેવા અનુભવી ખેલાડીઓને આઉટ કર્યા હતા.

8 / 13
અશ્વિની કુમાર મોહાલીનો 23 વર્ષીય ડાબોડી મધ્યમ ઝડપી બોલર છે જે સ્થાનિક ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધી તેણે 2 ફર્સ્ટ ક્લાસ, 4 લિસ્ટ A અને 4 T20 મેચ રમી છે.

9 / 13
અશ્વિનીનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ પંજાબના મોહાલીના ઝાંઝરી ગામમાં થયો હતો. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા અશ્વિનીએ બાળપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેમણે શેર-એ-પંજાબ ટી20 કપથી નામ મેળવ્યું હતુ.

10 / 13
23 વર્ષીય યુવા ખેલાડી અશ્વિનીએ IPLમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને તેણે પોતાના ડેબ્યૂના પહેલા બોલ પર જ અજાયબીઓ કરી દીધી હતી.અશ્વિને તેના આઈપીએલ ડેબ્યૂના પહેલા જ બોલ પર વિકેટ લઈ તે IPLમાં આવું કરનાર કુલ 10મો બોલર બન્યો છે.

11 / 13
અશ્વિની કુમારને આઈપીએલ 2025ના મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યો હતો. આ પહેલા તે પંજાબ કિંગ્સનો ભાગ હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યુ ન હતુ. હવે આ સીઝનમાં તેમને ડેબ્યુ કરવાની તક મળી અને પોતાની તાકાત દેખાડી દીધી હતી.

12 / 13
 જસપ્રીત બુમરાહની જેમ, અશ્વિનીને પણ ડેથ ઓવરનો સ્પેશલિસ્ટ માનવામાં આવે છે અને તે બેટ્સમેનોને પેવેલિયન મોકલવા માટે જાણીતો છે. તે શેર-એ-પંજાબ ટી20 ટ્રોફી 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સની નજર તેના પર હતી.

13 / 13

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
બેફામ બન્યા ખાણ માફિયા, રેતીનુ ગેરકાયદે ખનન કરવા નદીનું વહેણ રોક્યુ

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે

અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

રાજકોટ ફુડ વિભાગના અધિકારીએ મસાલામાં ભેળસેળ ચકાસવા જણાવી તરકીબ- Video

g clip-path="url(#clip0_868_265)">