AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks: ઈન્સ્ટાગ્રામમાં હવે કોઈ પણ લાંબી રિલ્સ જોઈ શકશો 2x સ્પીડમાં ! જાણો ટ્રિક

Instagram Reel Tips And Trick: ઈન્સ્ટાગ્રામ પર આપણે જોઈએ છે કે અમુક કન્ટેન્ટ ઘણા લાંબા હોય છે ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ ટિક ટોક જેવું જ ફીચર લઈને આવ્યું છે જેમાં તમે આ એક નાની ટ્રિકથી ગમે તેટલી લાંબી રિલ્સને પણ ડબલ સ્પીડમાં જોઈ શકશો

| Updated on: Apr 02, 2025 | 11:55 AM
Share
ઇન્સ્ટાગ્રામે તેના યુઝર્સ માટે ટિક ટોક ફીચર શરૂ કર્યું છે. હવે તમારે લાંબા સમય સુધી લાંબી રીલ્સ જોવાની જરૂર નથી. તમે 2x ઝડપે કોઈપણ રીલ્સ જોઈ શકો છો. હવે લાંબી રીલ્સ સ્કીપ કરવાને બદલે, તમે તેને ઝડપી ગતિમાં જોઈ શકશો.

1 / 8
ઈન્સ્ટાગ્રામ પર આપણે જોઈએ છે કે અમુક કન્ટેન્ટ ઘણા લાંબા હોય છે જે જેમકે કોઈ રિલમાં વધારે ઈન્ફોર્મેટિક કન્ટેન્ટ હોય તો તે 4 કે 5 મીનિટની રિલ્સ હોય છે જેમા આપણે 1 મિનીટ જોઈને જ કંટાળી જઈએ છે અને તેને સ્કીપ કરી બીજી રિલ જોવા લાગીએ છે. જો તમે પણ આવું કરતા હોય તો ઈન્સ્ટાનું આ ફિચર તમારા માટે ઉપયોગી સાબિત થશે

2 / 8
આ  ટિક ટોક જેવું જ ફીચર છે જે શરુ કરવા માટે તમારે કઈ જ વધારે કરવાની જરુર નથી, બસ તમારી આંગળીના ઈશારે ઈન્સ્ટાન રિલ 2x ઝડપે ચાલવા લાગશે અને ગમે તેટલા મીનિટની રિલ હશે તમે તેને એકદમ ઝડપથી જોઈ શકશો

3 / 8
આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરી લો

4 / 8
જો ઈન્સ્ટા અપડેટેડ ના હોય તો પહેલા અપડેટ કરવું પડશે અને તે બાદ ઈન્સ્ટાગ્રામ ઓપન કરો

5 / 8
આ પછી તમે રિલ્સ સેક્શનમાં જાવ કે પછી કોઈ પણ એક લાંબી રિલ શોધી લો

6 / 8
આ કર્યા પછી રિલને ઝડપથી જોવા માટે સ્ક્રીનની જમણી કે ડાબી બાજુ એ પ્રેસ કરો અને તમે પ્રેસ કરશો કે તરત જ તમારી રિલ બમણી ઝડપે ચાલવા લાગશે.

7 / 8
બસ આટલું કરવાની સાથે તમારી કોઈ પણ રિલ ઝડપથી ચાલવા લાગશે જો તમે હજુ શુધી આ નથી કરી જોયું તો આજે જ ટ્રાય કરો

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">