IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સ મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી વધુ 4 મેચ માટે ટુર્નામેન્ટમાંથી થયો બહાર
મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી અત્યાર સુધી IPL 2025માં એક પણ મેચ રમી શક્યો નથી અને હવે સમાચાર આવ્યા છે કે આ ખેલાડી આગામી બે અઠવાડિયા સુધી રમી શકશે નહીં, જેમાં મુંબઈને વધુ ચાર મેચ રમવાની છે. આ મુંબઈ ઈન્ડિયન્સ મોટો ઝટકો છે, કારણકે મુંબઈ તેની પહેલી બે મેચ હારી ગઈ છે અને હવે તેમને જીતની તલાશ છે. એવામાં આ મેચવિનર ખેલાડી વિના રમવું તેમના માટે વધુ મુશ્કેલીભર્યું રહેશે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલી બે મેચ હારી ગઈ છે, હવે તેમને જીતની જરૂર છે, એવામાં બુમરાહનું ટીમની બહાર હોવું મોટો ફટકો છે. જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા

હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર

છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો

Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?