Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખતરનાક બીમારીથી પીડિત છે અનંત અંબાણી, આ છે સ્થૂળતા વધવા પાછળનું સાચું કારણ

મુકેશ અંબાણીના પુત્ર અનંતને એક ખતરનાક બિમારી છે, જેના કારણે તે પોતાનું વજન નિયંત્રિત કરી શકતા નથી. આ બિમારી તેના વધતા શરીરના વજનનું કારણ પણ છે. જેના કારણે તેમને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે.

| Updated on: Apr 04, 2025 | 10:24 AM
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ જામનગરથી દ્વારકા પદયાત્રા કરી રહ્યા છે. વજન વધારે હોવાને કારણે કદાચ તેમને ચાલવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ પણ બને. પરંતુ શું તમે જાણો છો તેમનો આટલો વજન શા માટે છે ? થોડા વર્ષો પહેલા તેણે 108 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તે પોતાનું વજન જાળવી શક્યો નહોતો. તેની પાછળનું એક મોટું કારણ તેની બીમારી છે, જેના કારણે તે પોતાના વજનને કાબૂમાં રાખી શકતા નથી.

1 / 6
અનંત અંબાણીને એક ગંભીર બીમારી છે જેના કારણે તેમનું વજન વધી રહ્યું છે. તેઓ લાંબા સમયથી આ ગંભીર બીમારીથી પીડિત છે જેનું મુખ્ય કારણ તેમનું વજન વધારો છે.

2 / 6
Toi ના અહેવાલ પ્રમાણે અનંત અંબાણી ક્રોનિક અસ્થમાથી પીડિત છે. આ કારણે, તેમને ઘણી એવી દવાઓ લેવી પડે છે જેના કારણે તેમના માટે તેમના વજનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે.

3 / 6
આ દવાઓ વજનમાં વધારો કરે છે- અનંત અસ્થમાના નિયંત્રણ માટે સ્ટીરોઈડ દવાઓ લે છે. આ દવાઓના કારણે તે પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા નથી અને વધુ કેલરી સેવન કરે છે. તેથી તેમનું વજન વધે છે.

4 / 6
થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. લોકો તેનું પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બાદમાં દવાઓના કારણે તેનું વજન ફરી વધી ગયું હતું.

5 / 6
શું છે અસ્થમા ? : અસ્થમા એ ફેફસાં સંબંધિત ગંભીર બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ચેપ લાગે છે અથવા ફેફસાં કોઈ કારણસર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

6 / 6

140 કિલોમીટર પગપાળા દ્વારકા કેમ જઈ રહ્યો છે અનંત અંબાણી, જાણો કારણ

Follow Us:
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા

પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો

ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ

કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ

g clip-path="url(#clip0_868_265)">