Raw Mango Chutney: કાચી કેરીની ખાટી- મીઠી ચટણી ઘરે બનાવો, શાકની જરુર નહીં પડે
ઉનાળામાં કાચી કેરી સરળતાથી મળી જાય છે. ત્યારે કાચી કેરીને વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે ખાટી-મીઠી કાચી કેરીની ચટણી બનાવી શકો છો.
Share

કાચી કેરીની ચટણી બનાવવા માટે કાચી કેરી, મીઠું, લાલ મરચું પાઉડર, ખાંડ અથવા ગોળ સહિતની સામગ્રીની જરુર પડશે.
1 / 5

કાચી કેરીને સારી રીતે સાફ કરીને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. ત્યારબાદ તેની છાલ કાઢીને નાના ટૂકડામાં કાપી લો.
2 / 5

મિક્સરજારમાં કાચી કેરીના ટુકડા, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને લાલ મરચુ પાઉડર ઉમેરો. તમને જો સ્વાદ ભાવતો હોય તો લાલ મરચું પાવડરની જગ્યાએ તમે લીલા મરચાનો પણ ઉપયોગ કરી શકો છો.
3 / 5

આ સાથે જ સ્વાદ માટે તમે થોડુ આદુ, ફુદીનાના પાન કે કોથમરી ઉમેરી શકો છો. બધી જ વસ્તુ બરાબર ક્રશ થયા પછી તેને બાઉલમાં કાઢી લો.
4 / 5

આ કાચી કેરીની ચટણીને તમે સ્ટોર કરી શકો છો. આ સાથે જ તમે પરાઠા, રોટલી, ભાખરી સહિતની વસ્તુઓ સાથે ખાઈ શકો છો.
5 / 5
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Related Photo Gallery
IPL 2026માં ઘાસ કાપનારના દીકરાએ તોડ્યું Virat Kohli નું દિલ
WhatsApp માં મોટો ફેરફાર: હવે પર્સનલ અને બિઝનેસ ચેટ અલગ થઈ જશે
ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચલાવતા પહેલા ચેતજો; જાણો કે શું આ યોગ્ય છે કે નહી
ટ્રેનમાં lower berth જોતો હોય તો જાણી લો આ ટ્રીક
શું તમારા પોર્ટફોલિયોમાં છે આ 'સ્ટોક'? બ્રોકરેજે આપ્યો 'મોટો ટાર્ગેટ'
IPL 2026 વચ્ચે પિતા બન્યો ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ખેલાડી
રોજ 2GB ડેટા સાથે 12 OTTનું સબસ્ક્રિપશન ફ્રી ! Jioનો સસ્તો પ્લાન
18 વર્ષ પહેલા જ્યાં રમાઈ હતી IPLની પહેલી મેચ, ત્યાં આજે રચાશે ઈતિહાસ
સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો
Shubman Gill: બ્રાન્ડ વેલ્યુમાં સચિન-વિરાટની બરાબરી કરે છે 'ગિલ'
શું તમને આ ખબર છે? ખેડૂતો ટ્રેક્ટરના ટાયરમાં પાણી કેમ ભરે છે
ઝવેરીઓની આ આકર્ષક યોજનામાં રોકાણ કરતા પહેલા સાવધાન
પંખાની સ્પીડ ઘટી ગઈ છે? તો ઘરે બેઠા કરી લો આ કામ, મીનિટોમાં થઈ જશે ઠીક
અરીસા સંબંધિત નાની ભૂલ પણ બની શકે મોટી સમસ્યા, જાણો શું કરવું-શું નહીં
પંચર પડ્યા પછી કેટલા કિલોમીટર સુધી ચાલી શકે છે ટ્યુબલેસ ટાયર વાળી કાર?
World Heritage Day: સૌથી વધુ ઐતિહાસિક સ્થળો ધરાવતો દેશ કયો?
અખાત્રીજના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ થઈ સસ્તી
સૌથી મોટો IPO લાવાની તૈયારીમાં મુકેશ અંબાણી,મે મહિનામાં થઈ શકે જાહેરાત
એક વખત રોકાણ કરો અને દર મહિને મેળવો ₹9,250!
શું વૃદ્ધ માતા-પિતા તેમના બાળકને આપેલું ઘર પાછું લઈ શકે છે?
રાતો રાત સ્ટાર બનેલા ખેડૂતના દીકરા અશોક શર્માના પરિવાર વિશે જાણો
રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું જોઈએ, કેટલાક મિત્રો તમારા ઘરે આવશે
રેમ્પથી રણભૂમિ સુધી..મિસ ઇન્ડિયા Kashish Methwani બની સેનામાં લેફ્ટનન્
10 વર્ષ પછી KKR કેપ્ટન ગોલ્ડન ડક પર આઉટ, ગંભીરના નામે શરમજનક રેકોર્ડ
આ મલ્ટીબેગર શેરમાં એક અઠવાડિયામાં 17% નો ઉછાળો, જાણો નવો ટાર્ગેટ
અદાણી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ
પાચનથી લઈને સ્કીન સુધી... નારિયેળ પાણી છે દરેક સમસ્યાનો 'ઉકેલ'
ટાટાની આ રિટેલ કંપનીના રોકાણકારોને થશે 'ફાયદો'
KKR સામેની મેચ પહેલા GTને મોટો ઝટકો, ચાર T20 સદી ફટકારનાર થયો બહાર
ચા પીધા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ?
એક જ વર્ષમાં 'ગોલ્ડ ETF' એ રોકાણકારોને કર્યા 'માલામાલ'
ક્રિકેટર અર્શદીપ સિંહની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સમરીન કૌર છે બ્યુટી ક્વીન
શું સરકારના આ એક નિર્ણયથી સોના-ચાંદીના બજારનું ચિત્ર બદલાઈ જશે?
Breaking news : આજે જ સોનું ખરીદો, સોનાના ભાવ વધશે!
IPL 2026: અમદાવાદમાં GTની નજર જીતની હેટ્રિક પર, KKRને પહેલી જીતની તલાશ
આ બે શેરે આપ્યા સોના કરતાં પણ વધુ રિટર્ન... જાણો
સોના-ચાંદીની સપ્લાય કેમ અટકી? હવે આગળ શું થશે?
Jioનો અફોર્ડેબલ રિચાર્જ પ્લાન, ₹149માં મળશે 30 દિવસની વેલિડિટી
દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો મીઠા સાથે ભેળવીને લગાવી દો બસ આ વસ્તુ
ટાયર પર દેખાતા રબરના કાંટા પાછળ છે ગજબની ટેકનોલોજી
એશિયાના બે સૌથી ધનિક ગુજરાતીઓ વચ્ચે જંગ!
ભારત પાસે છે 27,000 ટન સોનું, પણ ખાણો ખાલી કેમ?
Online Food Order કરો છો? તો આ ‘Hidden Charges’ જરૂર જાણો
ભારતના 100 વર્ષ જૂના રેલવે સ્ટેશન, ગુજરાતના કયાં અને કેટલા ?
આલિયા ભટ્ટનો જીજાજી અને મહેશ ભટ્ટનો મોટો જમાઈ કોણ છે? જાણો
પૂજા કે આરતી દરમિયાન ઘંટડી કેમ વગાડવામાં આવે છે? જાણો ફાયદો
મની પ્લાન્ટથી ફાયદા નહીં, નુકસાન પણ! આ 5 ભૂલો તમને ભારે પડી શકે
તમે જેને ડિઝાઇન માનો છો, તે છે ટેકનોલોજી! કારના ડોટ્સનું અસલી કામ જાણો
ઉનાળામાં વારંવાર ગરમ થઈ જાય છે ફોન? આ સરળ ટ્રિકથી તરત જ મળશે ફાયદો
લગ્ન પછી પત્નીએ પોતાના નામ પાછળ પતિનું નામ જોડવું ફરજિયાત છે?
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?
IPL 2026માં ઘાસ કાપનારના દીકરાએ તોડ્યું Virat Kohli નું દિલ
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
WhatsApp માં મોટો ફેરફાર: હવે પર્સનલ અને બિઝનેસ ચેટ અલગ થઈ જશે
ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચલાવતા પહેલા ચેતજો; જાણો કે શું આ યોગ્ય છે કે નહી
ટ્રેનમાં lower berth જોતો હોય તો જાણી લો આ ટ્રીક
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
