Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખ ખાનના ઇન્સ્ટાગ્રામ પર 47.8 મિલિયન ફોલોઅર્સ, પરંતુ કિંગ ખાન માત્ર આ 5 મહિલાને જ કરે છે ફોલો

શાહરુખ ખાનના ચાહકો તો મોટી સંખ્યામાં છે. તેને સોશિયલ મીડિયા પર ચાહકોનો વર્ગ ખુબ મોટો છે પરંતુ માત્ર શાહરુખ ખાન માત્ર સ્પેશિયલ લોકોને જ ફોલો કરે છે. આ લિસ્ટમાં કુલ 6 નામ છે. જેમાંથી એક તેમનો દીકરો છે. તો અન્ય લોકો કોણ છે તેના વિશે જાણીએ.

| Updated on: Apr 02, 2025 | 11:50 AM
 શાહરુખ ખાનને આજે કોઈ ઓળખ કે નામની જરુર નથી.તેના ચાહકો ભારતમાં નહી પરંતુ વિશ્વભરમાં છે. પોતાની એક્ટિંગથી અલગ ઓળખ બનાવનાર શાહરુખ ખાન આજે સૌથી મોટો સ્ટાર છે. શાહરુખ ખાનની ઘર બહાર તેને જોવા ચાહકોની ભીડ જામે છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો છે.

1 / 7
 જો આપણે ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો શાહરુખ ખાનને  47.8 મિલિયન લોકો ફોલો કરે છે. મહત્વની વાત તો એ છે કે, શાહરુખ ખાન જેને ફોલો કરે છે. અભિનેતાઓના ફોલો લિસ્ટમાં માત્ર ગણતરીના નામો છે. આ લોકો કોણ છે અને શું કરે છે. તેમજ શાહરુખ ખાન સાથે તેનો સંબંધ શું છે. આ તમામ સવાલોના આપણે જવાબ જાણીશું.

2 / 7
શાહરુખ ખાન માત્ર 6 લોકોને જ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. આ લિસ્ટમાં તેમનો મોટો દીકરો આર્યન એક માત્ર પુરુષ છે. જ્યારે અન્ય 5 મહિલાઓ છે.જેને કિંગ ખાન ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. તો ચાલો જાણીએ આ 5 લકી મહિલા કોણ છે.

3 / 7
શાહરુખ ખાન ઈન્સ્ટાગ્રામ પર 5 મહિલાને ફોલો કરે છે. તેમાંથી એક તો તેની પત્ની ગૌરી ખાન અને એક તેમની લાડલી સુહાના છે.હાલમાં, સુહાનાએ ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો છે અને ટૂંક સમયમાં તે તેના પિતા સાથે ફિલ્મ કિંગમાં જોવા મળશે.

4 / 7
શાહરુખ ખાનના લિસ્ટમાં એક મેનેજર પણ છે. જેનું નામ પુજા દદલાની છે. બંન્ને હંમેશા સાથે જોવા મળે છે. આઈપીએલ મેચ દરમિયાન પણ બંન્ને સાથે જોવા મળે છે. પુજા દદલાની માત્ર શાહરુખ ખાનની મેનેજર નથી પરંતુ ગૌરી ખાનની મિત્ર પણ છે.પૂજા 2012 થી શાહરૂખ ખાનની મેનેજર છે અને ત્યારથી તે તેમની સાથે  કામ કરી રહી છે.

5 / 7
 કાજલ આનંદનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર સ્ટેડેડ સેલિબ્રિટી પાર્ટીઓને હોસ્ટ કરનારી કાજલ આનંદ શાહરુખ ખાન અને ગૌરી ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. કાજલ આનંદ વકીલ છે. આ સાથે અનેક બ્રાન્ડની માલિક પણ છે અને લાઈફસ્ટાઈલ અને ફ્રેશન બ્રાન્ડ ચલાવે છે.

6 / 7
શાહરુખ ખાન માટે પરિવાર બધું જ છે. અન્ય એક વ્યક્તિને ફોલો કરે છે તેનું નામ આલિયા છિબ્બા છે. આલિયા દિલ્હીમાં રહે છે અને ગૌરી ખાની ભત્રીજી છે.આલિયા તેના પિતરાઈ ભાઈઓ સુહાના, આર્યન અને અબરામની ખૂબ નજીક છે અને ઘણી વખત તેમની સાથે જોવા મળી છે.

7 / 7

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનઅને તેનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે.શાહરૂખ ખાનના પરિવાર વિશે વધુ માહિતી માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">