IND vs AUS: રોહિત શર્માની વાપસીથી ટીમ ઈન્ડિયાને પર્થ ટેસ્ટ જીતાડનાર ખેલાડીનું સ્થાન જોખમમાં!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર થશે, કારણ કે રોહિત શર્માએ ટીમમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને પર્થ ટેસ્ટ જીતાડનાર ખેલાડીનું જ સ્થાન જોખમમાં છે.

| Updated on: Nov 27, 2024 | 7:01 PM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી જેમાં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. હવે શ્રેણીની બીજી મેચ એડિલેડના એડિલેડ ઓવલ મેદાન પર રમાશે. આ મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે જે ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. આ મેચ માટે ભારતીય ટીમમાં પણ ફેરફાર જોવા મળશે. આનું સૌથી મોટું કારણ કેપ્ટન રોહિત શર્માની વાપસી છે, જે પ્રથમ મેચનો ભાગ નહોતો.

1 / 5
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો 295 રનથી વિજય થયો હતો. આ મેચમાં જસપ્રીત બુમરાહે રોહિતની કેપ્ટનશીપ કરી હતી. સાથે જ કેએલ રાહુલને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. કેએલ રાહુલે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને જોરદાર પ્રદર્શન પણ કર્યું. પરંતુ આ પ્રદર્શન બાદ પણ રાહુલ પોતે મુંઝવણમાં છે કે તેને એડિલેડ ટેસ્ટમાં રમવાની તક મળશે કે નહીં.

2 / 5
કેએલ રાહુલે પર્થ ટેસ્ટના ચોથા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન મીડિયા ચેનલ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે એડિલેડ ટેસ્ટ વિશે પણ વાત કરી. કેએલ રાહુલને પૂછવામાં આવ્યું કે શું તમે જાણો છો કે જ્યારે રોહિત શર્મા ટીમમાં પાછો આવશે ત્યારે શું થશે? આના જવાબમાં રોહિતે કહ્યું હતું કે, 'રોહિત ઈનિંગની શરૂઆત કરશે તે સ્વાભાવિક છે. ચાલો જોઈએ શું થાય છે, પરંતુ મને ખાતરી છે કે કેપ્ટન અને કોચે નિર્ણય લીધો હશે. અમે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યારે સમય આવશે ત્યારે અમે એડિલેડ ટેસ્ટ વિશે વિચારીશું, પરંતુ આશા છે કે મને તેમાં રમવાની તક મળશે.

3 / 5
પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલે 74 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાહુલની વિકેટ પર ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, તે કેચ આઉટ થયો હતો, પરંતુ ઘણા અનુભવીઓનું માનવું હતું કે બોલ તેના બેટ સાથે અથડાયો ન હતો. આ પછી, તેણે બીજી ઈનિંગમાં 176 બોલ રમ્યા અને 77 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેના બેટમાંથી 5 ચોગ્ગા જોવા મળ્યા હતા.

4 / 5
કેએલ રાહુલે બંને ઈનિંગમાં ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં રાહુલને એડિલેડ ટેસ્ટમાં તક મળશે તે નિશ્ચિત છે. જો કે તેના બેટિંગ ક્રમમાં ફેરફાર જોવા મળી શકે છે. રોહિતની વાપસી પછી, તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળે છે, જ્યાં તે સામાન્ય રીતે રમે છે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">