IPL 2023: લખનૌ ટીમનો તોફાની બેટર ખૂબસૂરત ચિયરલીડર સામે દિલ હાર્યો, MI સામેની મેચમાં નજર મળી અને પ્રેમ પાંગર્યો!
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેટમાં ક્વિન્ટન ડિકોકે તોફાની અડધી સદી નોંધાવી હતી, જોકે તેના દિલમાં એક ચહેરો નજર આવતા અલગ જ તોફાન સર્જાયુ હતુ. મેચ દરમિયાન તેને એક ખૂબસૂરત ચિયરલીડર તેને પસંદ આવી હતી.
Latest News Updates
Most Read Stories