AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZRA 2022 : શ્રદ્ધા આર્યા થઈ ગઈ ભાવુક, પોતાના કરણને યાદ કરીને રડી પડી પ્રીતા

ઝી ટીવીની (Zee TV) પ્રખ્યાત સીરીયલ કુંડળી (kundali bhagya) ભાગ્ય ફેમ શ્રદ્ધાનું ભાવુક ભાષણ ચોક્કસપણે તેના ચાહકોના હૃદયને પીગળી જશે, કરણની એગ્ઝિટ પછી શ્રદ્ધાને આ પહેલો એવોર્ડ મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 8:14 AM
Share
વર્ષ 2022માં, ઝી ટીવી પણ ઝી રિશ્તે એવોર્ડ્સ સાથે તેના 30 ગૌરવશાળી વર્ષોની ઉજવણી કરી રહ્યું છે. ઝી ટીવી પર આ એવોર્ડ શો 9 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે પ્રસારિત થશે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા, જે તેની શરૂઆતથી જ કુંડળી ભાગ્યનો હિસ્સો છે, તેને દર વર્ષે એવોર્ડ મળે છે.

1 / 6
પરંતુ આ પ્રથમ વખત હતો, જ્યારે તે તેના ભૂતપૂર્વ સહ અભિનેતા કરણ વિના આ એવોર્ડ મેળવી રહી હતી. આ વખતે જ્યારે તે આ શોમાં નવા આવેલા શક્તિ અરોરા સાથે આ એવોર્ડ લઈ રહી હતી ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

2 / 6
અભિનેતા શક્તિ સાથે પ્રથમ વખત 'શ્રેષ્ઠ જોડી એવોર્ડ' મેળવ્યા પછી, શ્રદ્ધા ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહી ગયા.

3 / 6
શ્રદ્ધા આર્યાએ કહ્યું, “એક સેકન્ડ માટે, મને આશ્ચર્ય થયું કે અમને શા માટે મનપસંદ જોડીનો એવોર્ડ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અમારી જોડી થોડાં સમય પહેલા બની હતી. ત્યારે મને સમજાયું કે, આ એવોર્ડ શક્તિ અને શ્રદ્ધા માટે નથી, પરંતુ કરણ અને પ્રીતા માટે છે. (તે રડવા લાગી)"

4 / 6
શ્રદ્ધાએ વધુમાં કહ્યું કે, મને ખબર નથી, હું ક્યારેય ભાવુક નથી થતી, મને ખબર નથી કે હું કેવી રીતે ભાવુક થઈ રહી છું.

5 / 6
પ્રીતાએ વધુમાં ઉમેર્યું હતું કે "કરણ અને પ્રીતાનો વારસો છે કે અર્જુન જીવતો રહે છે. મારી સાથે શાનદાર અને ગજબ જોડી બનાવવા બદલ કરણ ઉર્ફે ધીરજનો આભાર! અને આ જોડીને ગ્લેમર, પ્રેમ અને નોક-ઝોંક સતત ચાલુ રાખવા માટે અને શક્તિને આગળ વધારવા બદલ આભાર! આ 'શ્રેષ્ઠ જોડી એવોર્ડ' માટે ખૂબ ખૂબ આભાર."

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">