પહેલી એનિવર્સરી પર સિદ્ધાર્થે કિયારાને શું ગિફ્ટ આપી હતી ? અભિનેત્રીએ જણાવી આ વાત
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કપલે વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને એક વર્ષ વીતી ગયું છે. આ અવસર પર કિયારાએ જણાવ્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેને તેની પહેલી મેરેજ એનિવર્સરી પર કઇ ગિફ્ટ આપી હતી.
Most Read Stories