The Elephant Whisperers ના બોમેન અને બેઇલીના હાથમાં Oscar, લોકોએ કહ્યું અસલી હીરો
ધ એલિફન્ટ વ્હિસ્પર્સ' ડોક્યુમેન્ટ્રીના નિર્દેશક કાર્તિકી ગોન્સાલ્વિસ ભારતમાં પાછા ફર્યા છે. તે આવતાની સાથે જ તેણે ઓસ્કાર પાર્ટી યોજી હતી. જેમાં બોમેન અને બેઈલીએ પણ હાજરી આપી હતી. કાર્તિકીએ સેલિબ્રેશનના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
Latest News Updates
Most Read Stories